સુઈગામમાં પ્રેસ કોન્ફરન્સ | વાહતાભાઈએ શું કહ્યું? | ગુજ્જુ લવ ગુરુ પરિવારને મળેલી સહાય અંગે ખુલાસો
ભાભર સુઈગામ સમાચાર
0:00 / 0:00
સુઈગામમાં પ્રેસ કોન્ફરન્સ | વાહતાભાઈએ શું કહ્યું? | ગુજ્જુ લવ ગુરુ પરિવારને મળેલી સહાય અંગે ખુલાસો
2 822 просмотра · 2 нед. назад
ભાભર સુઈગામ સમાચાર
361 подписчик
2 822 просмотра · 2 нед. назад
સુઈગામ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વાહતાભાઈએ ગુજ્જુ લવ ગુરુના અવસાન બાદ પરિવારને મળેલી સહાય અને દાન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.
ઓનલાઈન અને ઓફલાઈન મળેલી સહાય, ફંડ અંગેની માહિતી તેમજ પરિવાર માટે કરવામાં આવનાર FD અને અન્ય મદદ અંગે શું કહ્યું?
વાહતાભાઈનું સંપૂર્ણ નિવેદન જુઓ અમારા આ ખાસ અહેવાલમાં.
📰 ભાભર સુઈગામ સમાચાર
📍 સુઈગામ
વધુ સ્થાનિક અને તાજા સમાચાર માટે ચેનલને Subscribe કરો અને વીડિયો Like & Share કરો.
#BhabharSuigamSamachar #SuigamNews #GujjuLoveGuru #PressConference #Vahatabhai #GujaratNews #BreakingNews