Перейти к содержимому

Ahmedabad : 86 વર્ષીય પ્રકાશ ન. શાહ રસ્તા પર વિરોધ કરવા ઊતર્યા તો થઈ તેમની અટકાયત, શું બોલ્યા તેઓ?

BBC News Gujarati

0:00 / 0:00

Ahmedabad : 86 વર્ષીય પ્રકાશ ન. શાહ રસ્તા પર વિરોધ કરવા ઊતર્યા તો થઈ તેમની અટકાયત, શું બોલ્યા તેઓ?

2 103 просмотра · 11 часов назад
BBC News Gujarati
1,58 млн подписчиков
2 103 просмотра · 11 часов назад
#prakash_N_Shah #emergency_1975 #emergency #democracy #protest વરિષ્ઠ પત્રકાર અને વિચારક પ્રકાશ ન. શાહે દેશની વર્તમાન પરિસ્થિતિને અઘોષિત કટોકટી ગણાવી છે. ઇન્દિરા ગાંધીના શાસનકાળની 1975ની કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશ ન. શાહે તાજેતરમાં ચૂંટણી પંચ સામે થયેલા વિરોધ પ્રદર્શન સંદર્ભે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં મતદાર યાદીમાંથી કરોડો નાગરિકોના નામ બાકાત થવા એ નાગરિકોને લોકશાહીમાં અસ્તિત્વહીન બનાવી દેવા સમાન છે. આ ઉપરાંત તેમણે મીડિયાની ભૂમિકા, સેન્સરશિપ વગર પણ અંકુશિત પ્રેસ, મોબ લિંચિંગના વધતા બનાવો અને લોકશાહી અધિકારોના સતત થઈ રહેલા સંકોચન સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati