Перейти к содержимому

Suswa Water Park 2023 🏄|| Suswa Water Park Ticket || Best Water Park Near Ahmedabad 🏊 #waterpark

Sarvopari Gujarat

0:00 / 0:00

Suswa Water Park 2023 🏄|| Suswa Water Park Ticket || Best Water Park Near Ahmedabad 🏊 #waterpark

8 563 просмотра · 3 г. назад
Sarvopari Gujarat
31,3 тыс. подписчиков
8 563 просмотра · 3 г. назад
ફુલ ફેમિલી સાથે ઘણા બધા મિત્રો સાથે જવાનું થાય વોટરપાર્કમાં તો બજેટ ની અંદર પણ પોસાય તેવું મસ્ત વોટરપાર્ક છે. વોટરપાર્ક માં કિડ્સ માટે અલગથી અલગ-અલગ નાના મોટા પુલ બનાવેલા છે જેમાં નાની-મોટી rides પણ બહુ મસ્ત છે મોટા માટે મોટી વિશાળ rides પણ આવેલી છે. જ્યાં નદીની ફીલ આપતું rest river પણ છે અને સાથે સાથે દરિયા ની મજા આપતો sea wave pool પણ છે. જેમાં ડીજેના તાલે મજા પણ કરી શકો છો સાથે ઘણી બધી મોટી rides પણ છે જેમાં ખાસ ત્યાં હજાર સિક્યુરિટી ગાર્ડને તમે પૂછી ને માહિતી લઈ શકો છો કઈ રીતના તે રાઇડ માં બેસવું. એકંદરે ખૂબ જ મજા આવી અને સાથે સાથે વળતા તમે લોદરા ના પ્રખ્યાત ખમણ ખાઇ શકો છો અને મહુડી દર્શન પણ જઈ શકો છો જેમાં ફુલ વન ડે પિકનિક તમારી થઈ જશે થેન્ક્યુ સો મચ....😃🙏🏻 Suswa Water Park 2023 🏄|| Suswa Water Park Ticket || Best Water Park Near Ahmedabad 🏊 #waterpark Chalo Farva [ગુજરાતમાં ફરવાલાયક અને માણવાલાયક સ્થળ ]    • Chalo Farva: One Day Picnic   #suswawaterpark #waterparkingujarat #bestwaterparknearahmedabad #waterpark #bestwaterpark #waterpark2023 Add: Suswa Water Park At Sapteshwar Post Arsodiya, Ta Idar, Dist Sabrkantha 383 225 (Gujarat), Himatnagar, India, Gujarat. +91 97278 40800. suswawaterpark@gmail.com ========================= Be a Friend on Facebook:   / sarvopari.gujarat   Instagram :   / sarvopari_gujarat   ========================== હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂 આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻 Thank you 😄