Перейти к содержимому

અનુભવની વાતું છે અટપટી યોગ કળાની ગતિ છે ઝીણી રે || સ્વર કરમસીભાઈ પટેલ પડાદર (થરાદ)

CHAMUNDA SOUND VADAGAMDA

0:00 / 0:00

અનુભવની વાતું છે અટપટી યોગ કળાની ગતિ છે ઝીણી રે || સ્વર કરમસીભાઈ પટેલ પડાદર (થરાદ)

62 289 просмотров · 4 г. назад
CHAMUNDA SOUND VADAGAMDA
66,6 тыс. подписчиков
62 289 просмотров · 4 г. назад
DESI BHAJAN || karmshibhai Patel pdadar || 2022 || super song || દેશી વીણા ભજન desi vina bhajan देशी वीणा भजन Gujarati bhajan live shantvani ગાયક કરમસીભાઈ પટેલ પડાદર ભજન અનુભવની વાતું છે અટપટી , યોગ કળાની ગતિ છે ઝીણી રે , સદ્ગુરુજીના વેંચ્યા વેંચાઈ જઈએ , આપે ઓહંમ્ સોહંમી એંધાણી . – અનુભવની વાતું . નાભિ કમળથી સુરતા ચાલી , જઈ ત્રિવેણીમાં ઠેરાણી ; માનસરોવ ૨ મુક્તા મોતી , મરજીવા સંત કોઈ લીયે વીણી – અનુભવની વાતું .... ચડી ફોજને માંઈ હુવા નગારાં , નિરભે નામની નૌબત ગડી રે ; નુરત સુરત લઈ શિખરે ચડિયા , બ્રહ્મ અગ્નિમાં જઈ હોમાણી . – અનુભવની વાતું ... પાડયો કોટ કબુદ્ધિ કેરો , માર્યો માયલો મન મેવાસી રે , બ્રહ્મજ્ઞાનનો કર્યા ભડાકા , તો આસને બેઠા ગુરુ અવિનાશી.– અનુભવની વાતું .... ત્રણ ગુણને ઘેરી લીધા , ભૂલ ભ્રમણાં ભે ભાંગી રે ; ચાર વેદ પર ચોપાટ ખેલી , ત્યાં અલખ પુરુષની લે લાગી . – અનુભવની વાતું ... સૂન મંડળથી શોધી કાઢયો , અખે મંડળમાં ઉ ૨ મી જાગી રે , દેવ ડુંગરપુરી સંતની સેવા , જાહેર આ વસ્તુ છે બહુ ઝીણી.- અનુભવની વાતું .... રેકોર્ડિંગ ચામુંડા સાઉન્ડ વડગામડા વનાભાઈ પટેલ સંપર્ક: 9898720100 વધુ ભજન સાંભળવા માટે નીચેની લીંક ખોલો    • ગુજરાતી દેશી વીણા ભજન part-1 !! મન સરવરીયે...      • Indian culture !! DESI BHAJAN- દેસી ભજન ગા...      • DESI BHAJAN !! આરે કળજુગ માં કપટ વાળી વાતો...      • દેશી ભજન સંતવાણી કાર્યક્રમ      • દેશી ભજન DESI BHAJAN देसी भजन वीणा भजन bha...      • મનખાનો લાવો દેશી ભજન વાણી ગામડાના ભજન વીણા...      • સત્સંગ છે સુખ ધારા દેશી વીણા ભજન સંતવાણી ક...   Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.