Перейти к содержимому

જ્ઞાન સહાયક ભરતી 2026 | Form કેવી રીતે ભરવું | Nirmit online classes | Teacher job | Education video

Nirmit online classes

0:00 / 0:00

જ્ઞાન સહાયક ભરતી 2026 | Form કેવી રીતે ભરવું | Nirmit online classes | Teacher job | Education video

329 просмотров · 11 дн. назад
Nirmit online classes
119 подписчиков
329 просмотров · 11 дн. назад
જ્ઞાન સહાયક ભરતી 2026 | Form કઈ રીતે ભરવું | ગુજરાતભરતી | general knowledge | Teacher job | Nirmit online classes 🙏 Hello everyone 🙏 Welcome to my YouTube channel Nirmit online classes. અમારી ચેનલ પર તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વિડિઓ લેક્ચર જોવા મળશે જે તમને ખૂબ helpful સાબિત થશે. ➡️ ગુજરાતના શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે! 📢 જ્ઞાન સહાયક ભરતી 2026 (પ્રાથમિક – ગુજરાતી માધ્યમ) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? કેટલો પગાર મળશે? અને ફોર્મ ભરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? આ તમામ અગત્યના મુદ્દાઓની આજે આપણે એકદમ સરળ ભાષામાં વિગતવાર ચર્ચા કરવાના છીએ. એટલે વિડિયોને અંત સુધી જરૂર જોજો! 📌 ભરતીની અગત્યની વિગતો સૌપ્રથમ જાણીએ ભરતીની મુખ્ય વિગતો. ભરતીનું નામ: જ્ઞાન સહાયક (પ્રાથમિક) માધ્યમ: ગુજરાતી અરજી શરૂ થવાની તારીખ: 15 ઓક્ટોબર 2026 અરજી કરવાની છેલ્લી તારીખ: 22 ઓક્ટોબર 2026 નિયત માસિક મહેનતાણું: ₹21,000 નિમણૂકનો સમયગાળો: 11 મહિના કરાર આધારિત તો મિત્રો, જ્ઞાન સહાયક ભરતી 2026 અંગેની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો. તમારા શિક્ષક મિત્રો અને ભરતીની તૈયારી કરતા ઉમેદવારો સાથે આ વિડિયો જરૂર શેર કરજો. આવી જ ભરતીની માહિતી, સરકારી નોકરીના અપડેટ્સ અને શૈક્ષણિક માર્ગદર્શન માટે Nirmit Online Classes ને Subscribe 🔔 કરો. 🌹Thank you 🌹 #gyansahayakbharti #ganaralknowledge #educationvideo #compititiveexampreparation #youtubeshorts #exampreparation #compititiveexam #ગુજરાતીસાહિત્ય #Gkquation #Educationvideo #Nirmitonlineclasses