હનુમાનજીનો સાક્ષાત્કાર થયો? | ગુજરાતમાં 108 ફૂટની વિરાટ પ્રતિમા | ભક્તિના રહસ્યો | મા કનકેશ્વરી દેવી
bethak
0:00 / 0:00
હનુમાનજીનો સાક્ષાત્કાર થયો? | ગુજરાતમાં 108 ફૂટની વિરાટ પ્રતિમા | ભક્તિના રહસ્યો | મા કનકેશ્વરી દેવી
31 769 просмотров · 4 нед. назад
bethak
80,2 тыс. подписчиков
31 769 просмотров · 4 нед. назад
ગુજરાતમાં હનુમાનજીની 108 ફૂટની વિરાટ પ્રતિમાની સ્થાપના પાછળનો વિચાર શું હતો? હનુમાનજીનું બાળ સ્વરૂપ જ કેમ પસંદ કરવામાં આવ્યું? અને શું સ્ત્રીઓ હનુમાનજીની સેવા કરી શકે છે?
Bethak Podcastની આ વિશેષ બેઠકમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવી સાથે હનુમાનજીની ભક્તિ, આધ્યાત્મિકતા, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, ગુરુ-શિષ્ય પરંપરા અને સંસારી જીવન વિશે ઊંડાણપૂર્વક વાતચીત થઈ છે.
આ સંવાદમાં મા કનકેશ્વરી દેવી પોતાના આધ્યાત્મિક અનુભવો, હનુમાનજીના સાક્ષાત્કાર વિશેના પ્રશ્નો અને મોરબીના હરિ હરધામ ખાતે ચાલી રહેલા કાર્યો વિશે વાત કરે છે. સાથે જ ડિપ્રેશનના સમયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ કરવા છતાં આવતા નકારાત્મક વિચારો, ભૂત-પ્રેત અને પિતૃદોષ જેવી માન્યતાઓ, સાચા ગુરુની શોધ અને સફળ બિઝનેસમેનના જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્વ જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી છે.
આ પોડકાસ્ટ માત્ર ધાર્મિક ચર્ચા નથી, પરંતુ જીવનમાં શ્રદ્ધા, સમજણ અને સંતુલન શોધતા દરેક વ્યક્તિ માટે એક વિચારપ્રેરક બેઠક છે.
ગુજરાતીની વાત ગુજરાતીમાં જ.
આપને આ સંવાદમાંથી કઈ વાત સૌથી વધુ સ્પર્શી? કોમેન્ટમાં જરૂર જણાવશો. પોડકાસ્ટ ગમે તો Like, Share અને Bethak Podcastને Subscribe કરવાનું ભૂલશો નહીં.
'Bethak' is a Gujarati podcast channel. In which various topics are discussed fruitfully. A lot of new information will be learned from it. So what are you waiting for, subscribe now!
___________________________________________________________________
00:00 Trailer
03:42 108 Ft વિરાટ મૂર્તિની સ્થાપનાના વિચાર ક્યાંથી આવ્યો?
06:29 હનુમાનજીનું બાળ સ્વરૂપ જ કેમ?
08:12 સ્ત્રીઓએ હનુમાનજીની સેવા ન કરવી જોઈએ શું એ સત્ય છે
11:42 સ્ત્રીઓમાં બ્રહ્મચર્યનું શું અર્થ છે?
16:32 શ્રાવણ માસનો ઉપવાસ કેમ કરે છે અને શું ફાયદો?
21:10 તમને હનુમાનજીનો સાક્ષાત્કાર થયો?
31:00 મનુષ્ય Depressed હોય ત્યારે ભગવાન પરથી શ્રદ્ધા ઓછી થઈ જાય
36:50 ભગવાન મનુષ્યથી રિસાય ખરો?
39:02 જે ભગવાનની સેવા કરે એ દુઃખી અને સેવા ના કરે એ સુખી એવું કેમ?
43:20 ભગવાનની ભક્તિ કરીએ તો પણ વિચાર કેમ ખોટા આવે?
47:28 ખરેખર ભૂત-પ્રેત હોય છે કે નહીં?
49:23 પિતૃ નડે એટલે જીવનમાં કલ્યાણ થતું નથી એ સત્ય છે?
54:54 Succesful Businessman બનવું હોય તો આધ્યાત્મિક ન હોવા જોઈએ એવું કેમ?
59:46 પ્રથમ વખત ગુરુને મળ્યા ત્યારનો પ્રસંગ!
01:02:36 સાચા ગુરુની શોધ કઈ રીતે કરવી?
01:05:28 સાધુની પ્રકૃતિ આકરી કેમ?
01:08:49 સાધુઓએ સંસારનો ત્યાગ કર્યો તો આસન પાછળ કેમ?
01:12:52 હરિ હરધામ હનુમાનજી મોરબીમાં ચાલતાં કાર્યો વિશે
01:15:34 સાંસારીક જીવનમાં સન્યાસી જેવું જીવન કેવી રીતે જીવી શકાય?
01:17:30 Conclusion
--------------------------------------------------------------------------------------------------------------
YOU CAN ALSO FOLLOW ON
INSTAGRAM : / bethakpodcastofficial
FACEBOOK : / bethakpodcastofficial
SPOTIFY : https://creators.spotify.com/pod/beth...
OUR WEBSITE : www.bethak.co.in
---
Maa Kankeshwari Devi Podcast, Mahamandaleshwar Maa Kankeshwari Devi, Hanumanji 108 Feet Statue, Hari Hardham Hanumanji Morbi, Hanumanji Sakshatkar, Gujarati Spiritual Podcast, Hanumanji Bhakti, Women Hanumanji Puja, Brahmacharya in Gujarati, Shravan Upvas, True Guru, Pitrudosh, Bhoot Pret, Spirituality and Business, Bethak Podcast, Anuj Pandya, Gujarati Podcast 2026
#BethakPodcast #MaaKankeshwariDevi #Hanumanji #GujaratiPodcast #Spirituality
#podcast #bethak #gujratipodcast #gujrati #ગુજરાતીપોડકાસ્ટ #બેઠકપોડકાસ્ટ #બેઠક #anujpandya #gujaratipodcast #gujaratiinterview