હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું ગીત પાછળની વાત|પટીનો અસવાર @SARIJATAKINARA
Kathiyawad Na Kangare...
0:00 / 0:00
હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું ગીત પાછળની વાત|પટીનો અસવાર @SARIJATAKINARA
39 703 просмотра · 4 года назад
Kathiyawad Na Kangare...
110 тыс. подписчиков
39 703 просмотра · 4 года назад
હમણાં બઉ ચાલેલું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું..તમે જરૂર સાંભળ્યું હશે પણ કોણ છે આ પટી અને કોણ છે હાલાજી??
આ પટી એક ઘોડી છે અને હાલાજી મહેરામણ એક સોળ વર્ષના તરુણ છે જેમણે દુશ્મનને ભાલા થી વીંધી નાખ્યો હતો..વાતનું વર્ણન ખૂબ અદ્ભુત છે અને એ માટે તમારે વિડિયો તો જોવો જ રહ્યો..અને હા જો વિડિયો ગમે તો ચેનલ જરૂર subscribe કરી દેજો..
#હાલાજી #પટી #halaji#aadityagadhvi #રાજપૂત #મહેરામણ#પટીની વાત#અશ્વ #અશ્વપ્રેમી#kathiyawadighoda #kathiyawadikhamir