Перейти к содержимому

Rajkot Sadbhavna vrudhashram information | સદ્દભાવના વૃદ્ધાશ્રમ મા નિરાધાર વૃદ્ધો ને આસરો દેનાર

Traveling with harit Vyas

0:00 / 0:00

Rajkot Sadbhavna vrudhashram information | સદ્દભાવના વૃદ્ધાશ્રમ મા નિરાધાર વૃદ્ધો ને આસરો દેનાર

77 719 просмотров · 4 года назад
Traveling with harit Vyas
15,5 тыс. подписчиков
77 719 просмотров · 4 года назад
#sadbhavnavrudhashram #સદભાવનાવૃદ્ધાશ્રમshortfilmDocumentary #RAJKOT #oldagehome #moraribapukatha #caretakers #vrudhashram #vadilonughar #seniorcitizens #vrudh #rajkotvrudhashram #gujratvrudhashram #ashram #sadbhavana #vatshyadham #vadil #rajkotmoraribapukatha #Seniorcitizenhome આજ ના શ્રવણ સ્વરૂપ એવા વિજયભાઇ ડોબરિયા કે જેઓ #સદ્દભાવનાવૃદ્ધાશ્રમ #rajkot વૃદ્ધાશ્રમ મા પથારીવશ નિરાધાર વડીલો ની વિના મૂલ્યે સેવા કરી રહ્યા છે તેમની સાથે ખાસ મુલાકાત જાણીશું સદભાવના વૃદ્ધાશ્રમ વિશે બધી જ જાણકારી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સદ્દભાવના વૃદ્ધાશ્રમ પીપળીયા ભવન સ્વામિનારાયણ ગુરુકુલ સામે, ગોંડલ રોડ, ફાટક પાસે, ઓવર બ્રીજ નીચે, ડી_માટૅ વાળી શેરી. રાજકોટ મોબાઇલ નંબર ,8530138001 Rajkot sadbhavna vridhashram dwara Morari bapu ni Katha live રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે:* 300 કરોડમાં 11 માળની 7 બિલ્ડિંગમાં 1400 રૂમ બનશે, 5100 વડીલોની નિઃશુલ્ક સેવા કરાશે; મંદિરથી લઈ મેડિકલ સુધીની સુવિધા https://g.co/kgs/tmDC26 Sadbhavna Vrudhashram https://maps.app.goo.gl/Lgzja6ZY9Kay2... સદ્દભાવના વૃદ્ધાશ્રમ, જામનગર રોડ,ખંઢેરી સ્ટેડિયમ નજીક, ન્યારા ચેક પોસ્ટ પાસે,હાથી મસાલા ની સામે, આર. ડી. ગાર્ડી કોલેજ વાળો રોડ, Rajkot, રાજકોટ. 8530138001 રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે: 300 કરોડમાં 11 માળની 7 બિલ્ડિંગમાં 1400 રૂમ બનશે, 5100 વડીલોની નિઃશુલ્ક સેવા કરાશે; મંદિરથી લઈ મેડિકલ સુધીની સુવિધા https://divya.bhaskar.com/SWnPHVto9Mb સત્ય-પ્રેમ-કરુણાઃ રામકથાને 'વધાવવા' રાત-દિવસ તૈયારી 12 વર્ષ પછી રાજકોટના આંગણે મોરારિબાપુ કરશે ऽथाः रो४ 45थी 50,000 લોકો કરશે કથાશ્રવણ સાથે લેશે ભોજનપ્રસાદ તૈયારીમાં ક્યાંય કચાશ ન રહી જાય તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટીમની ચીવટતાપૂર્વક કામગીરી વોઈસ ઓફ ડે । રાજકોટ ૨૩ નવેમ્બરથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા યોજાવાની છે તેને લઈને રાત- દિવસ પૂરપાટ તૈયારીઓ ચાલી રહી છે. ૧૨ વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં બલ્કે આખું ગુજરાત આત્ર છે. U બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં આ કથામાં ક્યાંય પણ કચાશ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટીમની ચીવટતાપૂર્વક કામગીરી ચાલી રહી છે. આ રામકથા ૩૦૦ કરોડના માતબર ખર્ચે જામનગર રોડ પર રામપર ખાતે ૧૧ માળના ૭ નવા બિલ્ડિંગનો વિશાળ વૃદ્ધાશ્રમ તૈયાર કરવામાં આવી #sadbhavnavrudhaashram #vrudhashram #pipdiyabhawansadbhanavrudhashram #old_age_homes #vatshayadham #vrudhaasharam #rajkot #vadilashraya #niradhardham #nirasharya #dikarinavadil #manavsevatrust #Nishantan #seniorcitizen #niradharvadilomatenijagya #vadilomatenirahevanijagya #gujarat #ashram #nishay #vadilvandana #dikarinughar #ghar #senior_citizens_home #retirement_senior_citizens #vadilonagharnivastu #begharnughar #vatshlaiyadhamvrudhashram #Gujratvrudhashram #vrudhashraminGujarat #Retirementhome #Jamnagarvrudhashram #ashram #trust #sociawork #Gujaratno1vrudhashram #travelingwithharitvyas ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “Traveling with harit vyas ”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.. disclaimer This video is only for entertainment & information purposes, all safety guidelines are followed. Copyright disclaimer under Section 107 of the Copyright Act: This disclaimer appears on content (commonly YouTube videos) that uses someone else’s copyrighted content. Including this statement of “fair use” helps protect against copyright infringement claims. નમ્ર અપીલ અમારી ચેનલના માધ્યમથી દેખાડવામાં આવતા વિડિયો લોકોના સામાન્ય જાણકારી અને મનોરજન ના ઉદેશ્ય થી બનાવવામાં આવે છે, અમારી ચેનલ Traveling with harit vyas પર પ્રસારિત કોઇપણ વિડિયો માં જે માહીતી આપીએ છીએ તેનું તમારે જાતે ખાતરી કરવી અમો જવાબદાર નહિ રહીએ , અમારો ઉદ્દેશ્ય લોકો ને બહારનું ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલ ના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી. હાલની સ્થિતિ ની ધ્યાન માં રાખી . સરકાશ્રીના આદેશ નું પાલન કરવું. આભાર Traveling with harit vyas હરિત વ્યાસ ૯૦૩૩૬૬૫૨૭૩ watch others vrudhashram video    • Vrudhaasharam   sadbhavna vrudhashram virpur vrudhashram વૃદ્ધાશ્રમ vrudhashram in gujarat rudra ashram mavtar vrudhashram virpur vridhashram kabirvad વિરપુર aashram vinoba bhave sadbhavna vrudhashram rajkot narayan sarovar sukhdham ashram dabhoi jivandhara vrudhashram lambha bijoru સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ he jag janani #Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavna #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar #Popatbhaiahir #Team_Pcf #popatbhai_charitable_foundation #popatbhai_ahir #popatbhaifoundation #oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel