વિમળાબેન ના સ્વર મા કનૈયા નું સુંદર ભજન # ભજન નીચે લખ્યું છે # રાધા ભજન મંડળ # 🙏🏼🙏🏼🙏🏼
Paresha manvar
0:00 / 0:00
વિમળાબેન ના સ્વર મા કનૈયા નું સુંદર ભજન # ભજન નીચે લખ્યું છે # રાધા ભજન મંડળ # 🙏🏼🙏🏼🙏🏼
248 просмотров · 5 дней назад
Paresha manvar
98 подписчиков
248 просмотров · 5 дней назад
રાગ : આને સે ઉસકે આયે બહાર
માતા જશોદા તમારો કાન મારગ વચ્ચે માગે છે દાણ
કહ્યું નહીં માને રે, તારો કાનુડો
અમને સતાવે રે ,તારો કાનુડો
માહી વેચવાને જાવું, મારી પાછળ પાછળ આવે
મહિડા મારા ઢોળાવે, એ તો ખાતો ને સહુને ખવડાવતો
શુ કરું , કોને કહું
કહ્યું નહીં માને રે, તારો કાનુડો
અમને સતાવે રે તારો કાનુડો
સવારના પહોરમાં આવે, મારા સુતેલા બહાર જગાડે
શું કરું , કોને કહું
કહ્યું નહીં માને રે ,તારો કાનુડો
અમને સતાવે રે ,તારો કાનુડો
માતા જશોદા તમારો કાન , મારગ વચ્ચે માગે છે દાણ
કહ્યું નહીં માને રે, તારો કાનુડો
અમને સતાવે રે, તારો કાનુડો
🙏🏼🙏🏼🙏🏼🙏🏼