નવા સ્વાદ સાથે સરળ રીતે ઠંડી માટે ગરમા ગરમ બાજરી મેથીનાં મુઠીયા | Bajri methi na muthiya | Muthiya.
Trusha's Taste-Gujarati
0:00 / 0:00
નવા સ્વાદ સાથે સરળ રીતે ઠંડી માટે ગરમા ગરમ બાજરી મેથીનાં મુઠીયા | Bajri methi na muthiya | Muthiya.
337 524 просмотра · 3 г. назад
Trusha's Taste-Gujarati
216 тыс. подписчиков
337 524 просмотра · 3 г. назад
#Trushastaste_Gujarati #muthiyarecipe #methimuthiya #velaniya #bajrinamuthiya #gujaratimuthiya #methibajrimuthiya @Shreejifood
INGREDIENTS :
લોટ બાંધવા :
1 કપ ઝીણી સુધારેલી મેથી
1.5 કપ બાજરી નો લોટ
4 ટે સ્પૂન ભાખરી નો લોટ
4 ટે સ્પૂન સોજી
4-5 તીખા લીલા મરચા
1.5 ઇંચ આદુનો ટુકડો
3 ટે સ્પૂન લસણ
મીઠું સ્વાદ પ્રમાણે
1 ટે સ્પૂન તેલ
1/2 ટી સ્પૂન હળદર
1/4 ટી સ્પૂન હીંગ
1 ટે સ્પૂન તલ
1 ટી સ્પૂન અજમો
1 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન લીંબુનો રસ
1/2 કપ ખાટું દહીં
1/4 ટી સ્પૂન સોડા
પાણી જરૂર મુજબ
વઘાર માટે :
3 ટે સ્પૂન તેલ
1/2 ટી સ્પૂન રાઈ
1/2 ટી સ્પૂન જીરુ
1 ટી સ્પૂન તલ
2 સૂકા લાલ મરચા
8-10 લીમડાનાં પાન
3 ટે સ્પૂન ઝીણું સુધારેલું લીલું લસણ
1/2 કપ કોથમીર
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
Hindi channel link : / trushastastehindi
Facebook link : / trushas-taste-107072164804238
Music in this video :
----------------------------------------------
Carefree Kevin MacLeod ( incompetech.com )
Licensed under Creative Commons: By Attribution 4.0 License
http://creativecommons.org/licenses/b...
Music promoted on https://www.chosic.com/free-music/all/
-------------------------------------------------
Thank you for your love and support 🙏🙏