લખેલુ છે 🌺ખુબ જ સરસ પીનલ બેન 🌺🌺🌺પંખીડા રે તારા માળા બાંધ્યા રહી જાશે 🌺
Dashama Bhajan Mandal ત્રાકલ
0:00 / 0:00
લખેલુ છે 🌺ખુબ જ સરસ પીનલ બેન 🌺🌺🌺પંખીડા રે તારા માળા બાંધ્યા રહી જાશે 🌺
3 740 просмотров · 5 дней назад
Dashama Bhajan Mandal ત્રાકલ
9,03 тыс. подписчиков
3 740 просмотров · 5 дней назад
ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના..
પંખીડા રે તારા માળા બાંધ્યા રહી જાશે..(૨)
શું સાથે લાવ્યો, શું લઈ જવાનું
કોણ છે તારું લે જે વિચારી..
તારા માળા બાંધ્યા રહી જાશે...
આવ્યો તો ખાલી જવાના ખાલી
મનમાં તારા રહી જાશે રે
શું સાથે લાવ્યો. શું લઈ જવાનું
કોણ છે તારું.. લે જે વિચારી
તારા માળા રહી જાશે...
પંખીડા રે.....
ભેગું કર્યું તે મૂકી જવાનું
એક ઘડીમાં તું રાખ થઈ જવાનો
શું સાથે લાવ્યો. શું લઈ જવાનું
કોણ છે તારું.. લે જે વિચારી..
તારા માળા રહી જાશે..
મોટર ને બંગલા ગાડીને વાડી
પડ્યા એ તો રહી જાશે રે
શું સાથે લાવ્યો? શું લઈ જવાનું
કોણ છે તારું લે જે વિચારી...
તારા માળા બાંધ્યા રહી જાશે..
અંતવેલા કોઈ પાસે નહીં આવે
એકલા એ તને પસ્તાવો થાશે
શું સાથે લાવ્યો? શું લઈ જવાનું
કોણ છે તારું લેજે વિચારી
તારા માળા રહી જાશે...
હજુ સમય છે માની જાને
ગુરુજી તને સમજાવે રે
શું સાથે લાવ્યો. શું લઈ જવાનું
કોણ છે તારું લે જે વિચારી
તારા માળા રહી જાશે....
પંખીડા રે.....