Перейти к содержимому

UPSC – GPSC Students Felicitation Ceremony || Sardardham ||

SardardhamOfficial

0:00 / 0:00

UPSC – GPSC Students Felicitation Ceremony || Sardardham ||

12 524 просмотра · Трансляция закончилась 5 месяцев назад
SardardhamOfficial
23,8 тыс. подписчиков
12 524 просмотра · Трансляция закончилась 5 месяцев назад
UPSC – GPSC વિદ્યાર્થી સન્માન સમારોહ સરદારધામ દ્વારા સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર અંતર્ગત UPSC (IAS/IPS) તથા GPSC પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સરદારધામ–કેળવણીધામ ખાતે તાલીમ મેળવી આ વર્ષે UPSCમાં સફળ થયેલા 5 વિદ્યાર્થીઓ તેમજ GPSCમાં સફળ થયેલા 1337 વિદ્યાર્થીઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષસ્થાને Bhupendra Patel, માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહેશે. તારીખ: 15 માર્ચ 2026 (રવિવાર) સમય: સાંજે 6:00 વાગ્યે સ્થળ: સરદારધામ, ફેઝ–2 કન્યા છાત્રાલય, અમદાવાદ.