Перейти к содержимому

અમદાવાદ પ્લેન ક્રેશ માં મૃત્યુ પામેલા તમામ જીવ ને ઓમ શાંતિ નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Krishna Mandal

0:00 / 0:00

અમદાવાદ પ્લેન ક્રેશ માં મૃત્યુ પામેલા તમામ જીવ ને ઓમ શાંતિ નીચે લખેલું છે krishna mandal કાજલબેન

42 676 просмотров · 1 год назад
Krishna Mandal
127 тыс. подписчиков
42 676 просмотров · 1 год назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍. 🙏🙏🙏🙏😭🙏🙏🙏 એક પાંખ વિનાનું પંખીડું ... એ તો ઊડી ઊડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું ણઆજે ઘરના તુલસી સુકાઈ ગયા તેને જળ ચડાવશે કોણ પાંખ વિના નું નું પંખીડું એક પાંખ વિનાનું પંખીડું એ તો ઊડી ઊડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું આજે ઘર ના દિકરા સુના પડ્યા તેની સંભાળ લેશે કોણ પાંખ વિના નું પંખીડું એક પાંખ વિનાનું પંખીડું એ તો ઊડી ઊડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું આજે ઘરની વહુવરું સૂની પડી તેમની રસોઇ જમશે કોણ પાંખ વિનાનુ પંખીડું એક પાંખ વિનાનું પંખીડું એ તો ઊડી ઊડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું આજે ઘરની દીકરીઓ સૂની પડી તમને સાસરે વળાવસે કોણ પાંખ વિના નું પંખીડું એક પાંખ વિનાનું પંખીડું એ તો ઊડી ઊડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું આજે કુંટુંબ કડીલા સુના પડયા તેમના વહેવાર સાચવશે કોણ પાંખ વિનાનું પંખીડું એક પાંખ વિનાનું પંખીડું એ તો ઊડી ઊડી સ્વર્ગે જાય પાંખ વિનાનું પંખીડું #satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar    મોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,