આવો આવો રિદ્ધિ સિદ્ધિના સ્વામી | Aavo Aavo Riddhi Siddhi Na Swami | New Ganesh Aarti Gujarati 2026
Samar No Sur Music
0:00 / 0:00
આવો આવો રિદ્ધિ સિદ્ધિના સ્વામી | Aavo Aavo Riddhi Siddhi Na Swami | New Ganesh Aarti Gujarati 2026
332 просмотра · 13 дней назад
Samar No Sur Music
130 подписчиков
332 просмотра · 13 дней назад
વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને ગૌરીનંદન શ્રી ગણેશજીની અત્યંત મધુર આરતી "આવો આવો રિદ્ધિ-સિદ્ધિના સ્વામી".
સવારના પૂજા-પાઠ સમયે આ ભજન સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જો તમને આ આરતી ગમે તો Like, Share અને @samar_no_sur_music Subscribe કરવાનું ભૂલશો નહીં!
🎵 Song Details:
Song Title: આવો આવો રિદ્ધિ-સિદ્ધિના સ્વામી (Aavo Aavo Riddhi Siddhi Na Swami)
Lyrics By: Samar Kachhadiya
Music: Temple Bells, Shankh, Shehnai, Harmonium & Dholak
Category: Gujarati Devotional / Ganesh Bhajan / Aarti
✨ Lyrics Highlights:
આવો આવો રિદ્ધિ-સિદ્ધિના સ્વામી,
ગૌરી નંદન હે અંતરયામી...
પ્રથમ પહેલા પૂજન તમારું,
ભાવ ભરી આરતી ઉતારું...
🙏 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏
© Samar No Sur Music - All Rights Reserved
---------------------------------------------------
#ganeshbhajan #AavoAavoRiddhiSiddhiNaSwami #GujaratiGaneshAarti #ganeshaarti #ganpatibappamorya #gujaratidevotional #newganeshsong #ganeshchaturthi #gujaratibhaktisong #ganeshchaturthi2026 #ganesh