KIRTAN BHAJAN-57 | RAS LILA || Navratri Special NONSTOP Garba SONG - 2020 || Best Dandiya | JUKEBOX
Kirtan Bhajan
0:00 / 0:00
KIRTAN BHAJAN-57 | RAS LILA || Navratri Special NONSTOP Garba SONG - 2020 || Best Dandiya | JUKEBOX
71 913 просмотров · 5 л. назад
Kirtan Bhajan
818 подписчиков
71 913 просмотров · 5 л. назад
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
💿 Album : Raslila - Navratri Special NONSTOP Garba SONG
🎤 Singer : Hemant Chuohan, Nitin Devka, Jaydev Gosai,
Jay Dave, Hemant Joshi, Hardik Rathod, Rajeev Shrimali
🎵 Music : Ravi Vys
🎛️ Recording : Vyas Brothers Studio - Rajkot
🏷️ Label : KirtanLyricsChannel
🎨 Poster : Swapnasakar Media hub - Mo. 9623017207
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
.....................................................................................
▶️ 00:00:00 રચ્યો રાસ પિયા ઘનશ્યામરી - (જય દવે)
▶️ 00:04:57 હેલી મારે મંદિરયે મોરાર પધાર્યા (હાર્દિક રાઠોડ)
▶️ 00:07:50 પે'રી નેપુર ચાલતા ઠમકે રે (જય દવે)
▶️ 00:10:16 તારે ચટક રંગીલો છેડલો (નીતિન દેવકા)
▶️ 00:12:53 લાગી મોહે પ્રાણીજીવન (જયદેવ ગોસાઈ)
▶️ 00:15:18 મન લીધું મોરલડીના તાનમાં રે (હેમંત ચૌહાણ)
▶️ 00:17:28 મને પ્યારી લાગે મૂર્તિ તમારી (હાર્દિક રાઠોડ)
▶️ 00:19:55 સખી ગોકુળ ગામનાં ચોકમાં રે (નીતિન દેવકા)
▶️ 00:22:00 મોરલીવાળા રે મીઠી મોરલી બજાવ...(જય દવે)
▶️ 00:24:19 ચાલ સખી ચાલ જોવાને જઈએ...(હાર્દિક રાઠોડ)
▶️ 00:27:22 સખી આજ મોહન દીઠાં રે...(રાજીવ શ્રીમાળી)
▶️ 00:30:00 તારું મુખ જોઈ માયા મને લાગી...(હાર્દિક રાઠોડ)
▶️ 00:32:34 રમે મારો લાડીલો લાલ ગિરધર...(નીતિન દેવકા)
▶️ 00:35:35 મોગરાના ફૂલ સખી મોગરા...(હેમંત જોશી)
▶️ 00:37:54 મંદિરમાં પધરાવું રે સુખકારી...(જય દવે)
▶️ 00:40:22 રસિયાવર સુંદર શ્યામ...(નીતિન દેવકા)
▶️ 00:43:05 વ્હાલા રુમઝુમ કરતાં કાન...(હેમંત ચૌહાણ)
▶️ 00:45:15 હારે કાન દાણી રે કાન...(જયદેવ ગોસાઈ)
▶️ 00:47:02 ચટ ચટ ચાખલડી વાગે...(જય દવે)
▶️ 00:49:34 છેલા તારી છેલ છબીલી રે....(હેમંત જોષી)
▶️ 00:51:42 શ્યામ સલુણો આવ્યા રે...(નીતિન દેવકા)
▶️ 00:53:34 અલબેલાજી મારે ઓરડે રે...(હેમંત ચૌહાણ)
▶️ 00:56:00 ધન્ય શરદપૂનમની રજની...(નીતિન દેવકા)
▶️ 00:58:18 ધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂર્તિ...(રાજીવ શ્રીમાળી)
▶️ 01:00:41 આવો આવો ધર્મકુંવર રે...(રાજીવ શ્રીમાળી)
▶️ 01:03:30 અલબેલો રે છોગાવાળો...(જય દવે)
▶️ 01:05:40 જુઓ જુઓને સાહેલીઓ આજ...(હેમંત ચૌહાણ)
▶️ 01:07:48 મેરો ચિત્ત ચોરી ગયો રે...(જયદેવ ગોસાઈ)
.....................................................................................
ભગવાન શ્રીહરિએ પોતાના પ્રાણ પ્યારા સંતો સાથે રચેલ અલૌકિક રાસોત્સવની આભા તો કાંઈક જુદી જ તરી આવે છે. ચંદ્રના સૌમ્ય પ્રકાશને ટક્કર લગાવતી, સાગરની ગંભીરતાને મામૂલી બનાવતી, સૂર્યની તેજસ્વીતાને ઝાંખી પાડી દેતી, પૂષ્પની સુવાસને યત્કિંચિત્ બનાવી દેતી રસિયાવર મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણની રાસોત્સવની અલૌકિક લીલાએ તો ગઢપુર તથા પંચાળા આદિક ગામોની રજકણોને પોતાના કેસરીયા રંગે રંગભીની કરી છે. પૃથ્વીના પટે પરબ્રહ્મ જ્યારે સ્વયં કસોટો વાળીને સોનેરી આભરણ ધારણ કરીને રાસની રમઝટ બોલાવતા હોય ત્યારે ગગન ગોખલે ચંદ્ર થંભી જતો, ઝમ...ઝમ...ઝમ... કરતી રાત્રિ જાણે પગે ઘુંઘરું બાંધી સહજાનંદ રસિયાવરની સાથે રાસ ખેલવા લાગતી, સૂર્ય ઉદય થાય અને ચંદ્ર તથા નવેગ્રહો, અરે ! અસંખ્ય તારાગણોના તેજ જેમ સૂર્યના તેજમાં વિલીન થઈ જાય તેમ કેસરીયાવર માણીગરની નૌતમ લીલાઓને નિહાળીને અસંખ્ય ભક્તગણોની મનોવૃત્તિઓ સહજાનંદ સલૂણી મૂર્તિમાં રસબસ થઈ જતી
...........................................................................
#valamvalida #Harikrushnahughelothayo #Gadhpurwala
#navaratri2020 #garba #navratrispecialbhajan #nonstopnavratri #bestdandiya #rasgarba #matajigarba #devibhajangarba
#merikardonaiyapaar #chalosakhimalavane #Valamvalida
#swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #katha #dayro #kundaldham #shangardarshan #Kundalmandir #dailydarshan #ghanshyammaharaj #ghanu #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir #Gadhadamandir #gadhpurmandir #sarangpurmandir #god #akshardham #akshardhamtemple #sampradaya #motivation #questions #knowledge #shikshapatri #jaiswaminarayan #gadhpurdham #gopinathjimaharaj #dharmakulaashrit #vadtaldham #harikrushnamaharaj #dharmakul
#Sundarvarghanshyam #Brahmamholethipadharjomaravalamvalida #Khelemohankiratnsangath #NanuTachakadunamGhanshyam #ShreeHariniswabhavikchesta #chestapado #Prathamshreeharinere #terimeripritghanshyam #salunavarnichndadi #swaminityaswaruodasji #lokdayarobhajan #sanvanibhajan #shivbhajan #melethi #jigneshsong
#Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Sahajanand #Akshardham #Bhajan #khelemohankirtansangath #kadaavolasanwariya #krishna #HIndidevotional #Hindibhajan #fagandhamal #fagunsong #holisongs #khatushyambhajan #hindibhajan #latestshyambhajan #kirtan #lord #bhagwan #krishna #haarekasahara #ekadashi #khatumela #gyaras #ekadashi #janmotsav #janmasthami #salonashyam #radhakrishnakebhajan #popularshyambhajan #lyricalsongs #lyricalshyambhajan #Live #popularshyambhajan #babakebhajn #audio #MP3 #fullHD #aarti #katha #Govind #gopal #makhachor #hearttouchin #devotionalsongs #lyricalvideos #lyricalshyambhajan #PSM100 #swaminarayanphotos #satshri #swamigyanjivandasji #gurukul #bhajan #bhajannights #JayakishoriJi #bhajansantvani #MaraKesariyavarKan #SardharKatha #TirthdhamSardhar #SardharDham #SwaminarayanKirtan #KirtanLyrics #MilanJethava #VivekSolanki #VoiceOfVivek #kirtan #kirtansinger #Kirtan #kirtanyoga #Kirtanam #kirtanlondon #kirtanmeditation #kirtancamp