Перейти к содержимому

શ્રી ધરાઈ પ્રાથમિક શાળામાં ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન

શ્રી ધરાઈ પ્રાથમિક શાળા

0:00 / 0:00

શ્રી ધરાઈ પ્રાથમિક શાળામાં ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન

6 просмотров · 9 дней назад
શ્રી ધરાઈ પ્રાથમિક શાળા
68 подписчиков
6 просмотров · 9 дней назад
શ્રી ધરાઈ પ્રાથમિક શાળામાં ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ બાપાની 80 જેટલી મૂર્તિઓ બનાવવામાં આવી હતી. મૂર્તિઓ સ્થાપિત કરીને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી પૂજા થાળીઓથી મહાઆરતી કરવામાં આવી હતી. મુર્તિઓના 1 થી 3 નંબર અપવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન ધામધૂમથી બગડ નદીમાં કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને અંતે શાળાના તમામ બાળકોને કેળા અને ફાફડાનો મહાપ્રસાદ શાળાના સ્ટાફ તરફથી આપવામાં આવ્યો હતો.