Jay Dwarkadhish | જય દ્વારકાધીશ | Karansinh darbar | New Janmashtami Gujrati Song 2025
Siddheshwari Studio
0:00 / 0:00
Jay Dwarkadhish | જય દ્વારકાધીશ | Karansinh darbar | New Janmashtami Gujrati Song 2025
8 344 просмотра · 1 год назад
Siddheshwari Studio
7,94 тыс. подписчиков
8 344 просмотра · 1 год назад
Jay Dwarkadhish | જય દ્વારકાધીશ | Karansinh darbar | New Janmashtami Gujrati Song 2025
Taital song : Jay Dwarkadhish - જય દ્વારકાધીશ
Singer : Karansinh darbar
Lyrics : Vanrajsinh zala
Music : Mahesh goswami
Recoding : Siddheswri studio siddhpur
Edition : Vanrajsinh zala
Video : Dipaksinh chauhan
Copyright : Siddheswri studio present
@siddheshwaristudio6094
#dwarkadhish #newsong #newvideo
#karansinhdarbar #jaydwarkadhish
Jay Dwarkadhish Gujrati Janmashtami song
Jay Dwarkadhish | જય દ્વારકાધીશ | Karansinh darbar | New Janmashtami Gujrati Song 2025
****** Lyrics**********
દ્વારકા ના દેવ નેતો પૂજે આંખો મલખ......
મારાં સામળિયા સરકાર ની તો વાત સે અલખ....(1)
એકવાર દિલથી જો કરીલઈએ અરજ
મારો દ્વારકા ઠાકર હાજર થાય તરત...(1)
(ક્રોસ)...
હો અથારે નાતમાં પૂજાય મારો ઠાકર
અમે સિયે સામળિયા તમારારે ચાકર.... (1)
દ્વારકા ના દેવ નેતો પૂજે આંખો મલખ......
મારાં સામળિયા સરકાર ની તો વાત સે અલખ....(1)
(અંત્રો)..1..
વાલોશે અમને કૃષ્ણ ગોવાળિયો
દ્વારકાની નગરી નો રાજા સોમળિયો...(1)
હિરના રે હિંડોળે જુલે દ્વારકા નો નાથ
જશોદા નો લાલ કાનો કૃષ્ણ ગોપાલ.... (1)
(ક્રોસ)..
ઊંચી રે આકાશ મા ધજાયો લહેરાય છે
દ્વારકાની નગરી મા ઠાકર દેખાય છે.... (2)
દ્વારકા ના દેવ નેતો પૂજે આંખો મલખ......
મારાં સામળિયા સરકાર ની તો વાત સે અલખ....(1)
(અંત્રો).. 2
હાચવજો નાથ મારાં દ્વારકા રે વાળા
કાયમ રહેજો તમે અમારા ભેળા....(1)
અત્તર ની વાત બધી હોંભળી લીધી
ટના ટન જિંદગી બનાવી રે દીધી......(1)
હોનાની નગરી ના રાજા દેવ સોં દયાળા
દરિયા કોઠે ઠાકર મારાં તમારે પૂજાણા...(1)
દ્વારકા ના દેવ નેતો પૂજે આંખો મલખ......
મારાં સામળિયા સરકાર ની તો વાત સે અલખ....(1)
Jay Dwarkadhish | જય દ્વારકાધીશ | Karansinh darbar | New Janmashtami Gujrati Song 2025