Перейти к содержимому

તુલસી અને ગણેશજીનો શ્રાપની સત્ય કથા | Brahmavaivart Puran Rahasya

MB mix video

0:00 / 0:00

તુલસી અને ગણેશજીનો શ્રાપની સત્ય કથા | Brahmavaivart Puran Rahasya

153 просмотра · 8 дней назад
MB mix video
39 подписчиков
153 просмотра · 8 дней назад
સનાતન ધર્મમાં ગણેશ પૂજામાં દૂર્વા, મોદક અને લાલ ફૂલનું વિશેષ મહત્વ છે, પરંતુ પવિત્ર તુલસી કેમ નથી ચડાવાતી? બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર તુલસીજીએ ગણેશજીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, ગણેશજીએ ઠુકરાવ્યો અને બંનેએ એકબીજાને શ્રાપ આપ્યો. આ વિડીયોમાં જાણો સંપૂર્ણ પૌરાણિક કથા, શ્રાપ પાછળનું રહસ્ય અને ગણેશજીનું વરદાન. #ganeshchaturthi #ganpatibappa #tulsi #brahmavaivartpuran #hinduism #gujarati #sanatandharma