એક ભૂલ અને માં હરસિદ્ધિ ઉજ્જૈન છોડી રાજપીપળામાં સ્થિર થયા! | Harsiddhi Mata Rajpipla History
YT View Gujarati
0:00 / 0:00
એક ભૂલ અને માં હરસિદ્ધિ ઉજ્જૈન છોડી રાજપીપળામાં સ્થિર થયા! | Harsiddhi Mata Rajpipla History
1 467 просмотров · 1 месяц назад
YT View Gujarati
163 подписчика
1 467 просмотров · 1 месяц назад
એક ભૂલ અને માં હરસિદ્ધિ ઉજ્જૈન છોડી રાજપીપળામાં સ્થિર થયા! | Harsiddhi Mata Rajpipla History
નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિડિયોમાં આપણે જાણીશું ઉજ્જૈનની ગાદી પર બિરાજમાન અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી ગણાતા માં હરસિદ્ધિ ઉજ્જૈન છોડીને ગુજરાતના રાજપીપળામાં કેવી રીતે આવ્યા તેનો સંપૂર્ણ અને રોમાંચક ઈતિહાસ. રાજા વેરીસાલજીની અતૂટ ભક્તિ, માતાજીની કઠિન શરત અને શરત ભંગ થવાની એ દિવ્ય વાર્તા જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય!
In this video, we will explore:History of Shree Harsiddhi Mata Mandir RajpiplaHow Harsiddhi Mataji came to Rajpipla from Ujjain?Raja Verisalji and Harsiddhi Mataji story in GujaratiRajpipla Harsiddhi Mataji temple navratri history
વિડિયો ગમે તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં! જય હરસિદ્ધિ માં! 🙏
#HarsiddhiMata #Rajpipla #HarsiddhiMataRajpipla #UjjainToRajpipla #GujaratiHistory #MatajiHistory #Navratri2026 #GujaratiDevotional
harsiddhi mataji rajpipla, ujjain thi harsiddhi mata rajpipla kevi rite avya, harsiddhi mata rajpipla history, harsiddhi mataji rajpipla history in gujarati, rajpipla harsiddhi mata mandir, ujjain to rajpipla harsiddhi mata, raja verisalji rajpipla history, harsiddhi mata ujjain history, rajpipla history, gujarati devtional video, gujarati history video, harsiddhi mataji na parcha, harsiddhi mata ni varta, harsiddhi mataji aarti rajpipla, rajpipla royal family harsiddhi mata