Перейти к содержимому

Dwarka Rain Update News | લાંબા વિરામ બાદ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ | Rain 2026 | Gujarati News

News18 Gujarati

0:00 / 0:00

Dwarka Rain Update News | લાંબા વિરામ બાદ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ | Rain 2026 | Gujarati News

692 просмотра · 2 часа назад
News18 Gujarati
4,52 млн подписчиков
692 просмотра · 2 часа назад
After a long dry spell, rain has finally graced the Saurashtra region. Rainy conditions have set in across Dwarka, Porbandar, and Amreli. Rainfall has been observed in the Devbhumi Dwarka district, with showers falling in the Khambhalia area after a prolonged hiatus. Areas including Salaya and Vadaliya-Singhan have experienced spells of rain, and precipitation has also been recorded in villages such as Chokhanda and Sutariya. The onset of rain has instilled new hope among farmers who had been waiting for it for a long time; they are optimistic that these showers will revive crops that were beginning to wither. Farmers are praying for good rainfall in the coming days to ensure their crops receive adequate water. લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેહુલિયો મહેરબાન. દ્વારકા, પોરબંદર, અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખંભાળિયા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે. સલાયા, વડાલીયા સિંહણ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. ચોખંડા, સુતારીયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદ શરૂ થતાં નવી આશા બંધાઈ છે. વરસાદી ઝાપટાંથી સૂકાઈ રહેલા પાકને હવે જીવતદાન મળશે તેવી ખેડૂતોમાં આશા છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને પાકને પૂરતું પાણી મળે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.n18oc_samachar #SaurashtraRain #GujaratMonsoon #DwarkaRain #KhambhaliaRain #AmreliRain #PorbandarWeather #GujaratNews #FarmerRelief #MonsoonUpdate #GujaratWeather#gujaratinews18 #news18gujarati ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM