Перейти к содержимому

જાય મારી સૈયરુ નો સાથ તોય તને લાજ ના આવી (નીચે લખેલું છે)

Vilas Vekariya

0:00 / 0:00

જાય મારી સૈયરુ નો સાથ તોય તને લાજ ના આવી (નીચે લખેલું છે)

159 164 просмотра · 2 г. назад
Vilas Vekariya
38,2 тыс. подписчиков
159 164 просмотра · 2 г. назад
કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવે વારંવાર કઈ થાકી તોય તને લાજ ના આવે તે તો નેવે મૂકી લાજ તને કોઈનો ના દરકાર કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવે વારંવાર કઈ થાકી તો તને લાજ ના આવી કાના કહું છું તુજને આજ મોઢું સંભાળી કર વાત ગાયો ચારે નંદ દરબાર તોય તને લાજ ના આવે કાના કહું છું વારંવાર તને લાજ ના આવી કાના ઘરેથી આવી કોઈને કહી ના આવે ઘરમાં સુતા મેલા બાળકોએ તને લાજ ના આવી કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવે માથે ભરેલી ગાગર એમાં ભાર છે અપાર જાય મારી સૈયરુ નો સાથ તોય તને લાજ ન આવી કાના કઈ કઈ ને થાકી તો એ તને લાજ ના આવી ઘરે સાસુ દેશે ગાળ નણદી મેણા દે અપાર પરણો મારશે લાકડી નો માર તો એ તને લાજ ના આવી કાના કઈ કઈ ને થાકી તોયે તને લાજ ના આવે વાદળ આવ્યું છે ઘનઘો એમાં વીજળીનો ચમકાર હમણાં તૂટી પડશે આભ તોય તને લાજ ના આવી કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવી કાના કહું છું વારંવાર તોય તને લાજ ન આવી