વાલીનાથ મહાદેવ ધામ | તરભનો 900 વર્ષ જૂનો ઇતિહાસ 🔱 | Vali Nath Mahadev Tarabh
Travel One Day
0:00 / 0:00
વાલીનાથ મહાદેવ ધામ | તરભનો 900 વર્ષ જૂનો ઇતિહાસ 🔱 | Vali Nath Mahadev Tarabh
660 просмотров · 10 дней назад
Travel One Day
1,34 тыс. подписчиков
660 просмотров · 10 дней назад
વાલીનાથ મહાદેવ ધામ, તરભની આ સુંદર યાત્રામાં અમારે સાથે આવો. 🔱🙏
આ વીડિયોમાં અમે તરભના ભવ્ય પ્રવેશદ્વારથી વાલીનાથ મહાદેવ મંદિર સુધીની સફર, મહાદેવના પવિત્ર દર્શન, પ્રાચીન મંદિર, ગુરુ ગાદી, ધૂણી, ગોગા મહારાજ, પ્રસાદી ભોજન, ગૌશાળા અને અશ્વશાળાની મુલાકાત લીધી છે.
આ પવિત્ર ધામની ભક્તિ અને શાંતિનો અનુભવ તમને પણ થાય એવી આશા. ❤️
હર હર મહાદેવ 🔱🙏 #ValiNathMahadev
#Tarabh
#Mahadev
#Gujarat
#DevotionalVlog
#travelvlog