Перейти к содержимому

ભૂલ કર્યા વગર રેલવે NTPC 2026 નું ફોર્મ કેમ ભરવું? | Railway NTPC Online Form 2026 Step-by-Step

SSC, Banking, Railway By WebSankul

0:00 / 0:00

ભૂલ કર્યા વગર રેલવે NTPC 2026 નું ફોર્મ કેમ ભરવું? | Railway NTPC Online Form 2026 Step-by-Step

4 336 просмотров · 12 дн. назад
SSC, Banking, Railway By WebSankul
93,4 тыс. подписчиков
4 336 просмотров · 12 дн. назад
નમસ્કાર મિત્રો! આ વીડિયોમાં WebSankul દ્વારા (Railway NTPC Graduate Level 2026) ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ-બાય-સ્ટેપ આપવામાં આવી છે. ફોર્મ ભરતી વખતે એક પણ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, જેથી આ વીડિયો અંત સુધી ચોક્કસ જુઓ! 🔹 વીડિયોમાં આવરી લેવાયેલા મુદ્દાઓ: 1. Personal Details કેવી રીતે ભરવી? 2. Education Details ની માહિતી 3. Photo & Signature અપલોડ કરવાના નિયમો 4. Form Preview અને Final Submit કરવાની સાચી રીત 👉 રેલવે ભરતી સંબંધિત વધુ માહિતી અને તૈયારી માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! #RailwayNTPC #RailwayForm2026 #WebSankul #RRBNTPC #OnlineFormStepByStep #GujaratiEducation