આપણી બાઇકમાં પડ્યું પંચર 😱 | હવે શું થશે? | Gujarati Daily Vlog #explore #fyp #viral
parthramanuj Vlogs
0:00 / 0:00
આપણી બાઇકમાં પડ્યું પંચર 😱 | હવે શું થશે? | Gujarati Daily Vlog #explore #fyp #viral
145 просмотров · 6 дней назад
parthramanuj Vlogs
472 подписчика
145 просмотров · 6 дней назад
નમસ્તે મિત્રો! 🙏
સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં (Vlog).
આજે આપણી બાઇકમાં પંચર પડી ગયું હતું, પણ જ્યારે આપણે પંચર કરાવવા ગયા ત્યારે ત્યાં એક નાનકડા બાળકે જે રીતે પંચર બનાવ્યું તે જોઈને હું પોતે આશ્ચર્યચકિત થઈ ગયો! 😳 આટલી નાની ઉંમરમાં એનું કામ અને મહેનત ખરેખર બિરદાવવા લાયક છે.
વિડીયો પૂરો જુઓ અને જણાવો કે તમને આ નાનકડા બાળકનું કામ કેવું લાગ્યું!
🔔 ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
👍 વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.
💬 તમારો કિંમતી ફીડબેક કોમેન્ટમાં જણાવો.
#GujaratiVlog #DailyVlog #PunctureRepair #BikePuncture #HardWorkingKid #GujaratiYoutuber #DesiVlog #ViralVlog #Shorts #TrendingGujarati