Перейти к содержимому

75-90 દિવસે મગફળીમાં આ માવજત જરૂર કરો | ડોડવા ભરાવદાર + વજનદાર | તેલના ટકા વધારવા માહિતી | Groundnut

Krushi Mahiti (Ramesh Rathod)

0:00 / 0:00

75-90 દિવસે મગફળીમાં આ માવજત જરૂર કરો | ડોડવા ભરાવદાર + વજનદાર | તેલના ટકા વધારવા માહિતી | Groundnut

30 828 просмотров · 13 дней назад
Krushi Mahiti (Ramesh Rathod)
106 тыс. подписчиков
30 828 просмотров · 13 дней назад
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે મગફળી 75–90 દિવસની થાય ત્યારે કઇ માવજત કરવી મગફળીમા રોગ જીવાત અને પોષણ વ્યવસ્થાપન તેમજ સુયામાથી ડોડવા બનાવવા, ડોડવા ભરાવદાર અને વજનદાર કરવા શુ માવજત કરવી આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી. વધુ માહિતી માટે રમેશ રાઠોડ #kheti #groundnut #khedut #farming #farmers #agriculture