Перейти к содержимому

🌹કાઠિયાવાડ થી આવી🌹(લખેલું છે) (6352384137)

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

🌹કાઠિયાવાડ થી આવી🌹(લખેલું છે) (6352384137)

314 707 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
314 707 просмотров · 2 года назад
હું તો કાઠિયાવાડ થી આવી રે શ્રી રામ જય રામ જય જય રામ. (૨) મારા દેશમાં દુકાળ પડ્યો રે શ્રીરામ જય રામ જય જય રામ મારા ઘરમાં સાસુમાં અઘરા રે શ્રીરામ જયરામ જય જય રામ મારા સસરાએ કાઢી મૂક્યા રે શ્રીરામ જયરામ જય જય રામ મારા પરણ્યા નો પાવર ભારી રે શ્રી રામ જય રામ જય જય રામ મારા નણંદ છે થોડા અઘરા રે શ્રી રામ જય રામ જય રામ મારા જેઠાણીના જોર બહુ જા જા રે શ્રી રામ જય રામ જય જય રામ મેં તો પિયર નો મારગ લીધો રે શ્રી રામ જય જય રામ જય જય રામ મેં તો પિયર નું પોટલું બાંધ્યું રે શ્રી રામ જય રામ જય જય રામ મારો વિરો તો કાળજા નો કટકો રે શ્રી રામ જય રામ જય જય રામ મારા ભાભી છે થોડા અઘરા રે શ્રી રામ જય રામ જય જય રામ મારા કાનુડાની યાદ મને આવે રે શ્રી રામ જય રામ જય જય રામ મેં તો ડાકોર નો મારગ લીધો રે શ્રી રામ જય રામ જય જય રામ મેં તો પ્રભુને જોઈને હરખી રે શ્રી રામ જય રામ જય જય રામ મેં તો મંદિરમાં બેસી ભજન કર્યા રે શ્રી રામ જય રામ જય જય રામ એની ધોળી ધજાઓ ફરકે રે શ્રી રામ જય રામ જય જય રામ એ નું ગોમતી ઘાટે ને મંદિરે રે શ્રી રામ જય રામ જય જય રામ મારા દેશમાં દુકાળ પડ્યો રે શ્રી રામ જય રામ જય જય રામ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat