'હું મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખાવા માગું છું, રાજલ બારોટ તરીકે નહીં ઓળખો તો ચાલશે'
BBC News Gujarati
0:00 / 0:00
'હું મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખાવા માગું છું, રાજલ બારોટ તરીકે નહીં ઓળખો તો ચાલશે'
529 727 просмотров · 4 года назад
BBC News Gujarati
1,58 млн подписчиков
529 727 просмотров · 4 года назад
જાણીતા ગુજરાતી કલાકાર મણિરાજ બારોટના નિધન બાદ તેમના ચારેય દીકરીઓ પરથી પિતાનો સહારો જતો રહ્યો હતો. પરંતુ આ બહેનોએ હાર ના માની, ના માત્ર રક્ષાબંધન તેમણે એકમેક સાથે મનાવ્યા પરંતુ નાની બહેનના લગ્નમાં રાજલ બારોટે વાલી તરીકેની જવાબદારી નીભાવતા કન્યાદાન કર્યુ હતું. બીબીસી સાથેની વાતચીતમાં રાજલ બારોટ જણાવશે કે પિતાના ગયા બાદના તેમનો સંઘર્ષ કેવો રહ્યો અને પિતાની અમુક યાદો તેઓ સંસ્મરણે છે.
વીડિયો - સાગર પટેલ, પવન જયસ્વાલ
#rajalbarot #manirajbarot #gujaratiartist
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati