Перейти к содержимому

Mara Man Mahel Ma Tu Male - Savan Bharwad - Hetal Bharwad - 4K Video -Latest Gujarati Love Song 2025

Gujarati Singer и Hetal Bharwad Official

0:00 / 0:00

Mara Man Mahel Ma Tu Male - Savan Bharwad - Hetal Bharwad - 4K Video -Latest Gujarati Love Song 2025

165 098 просмотров · 11 месяцев назад
Gujarati Singer и Hetal Bharwad Official
165 098 просмотров · 11 месяцев назад
👑Gujarati_Singer (Anil bhai Meer)Presents... ⭐Mo.9898999831 મારા મન મહેલ મા તુ માલે - Savan Bharwad - Hetal Bharwad - O Mari Vali 2- New Gujarati Song ‪@gujaratisinger7019‬ to#Hetalbharwadnewsong #savanbharwad #mara_man_mahel_ma_tu_male #gujarati #marivali ♫ Song :- Mara Man Mahel Ma Tu Male ♫ Singer :- Hetal Bharwad & Savan Bharwad ♫ Lyrics :- Anil Meer, Rahul dafda ♫ Music :- vishal vagheswari ♫ Director :- pravin thakor ♫ Dop :- kismat agthala ♫ Editor :- ravindra rathod ♫ Makeup :- Rasmi ♫ Concept :-Yati Mehta,Ravindra Rathod ♫ Drone :- jignesh ♫ Design :-dk bhai ♫ Support :- mehul bhai Meer ♫ Special Thanks :-sardul bhai algotar, Yati Mehta (UK) ♫ Technical Support :- Ritik Davda ♫ Co-Producer :- Jayesh algotar ♫ Producer :- AnilBhai Meer ♫ Label : Gujarati SInger Lyrics of This Song : હે..મારી‌ વાલી તને વઢતા મારો જીવ જરાય ના હાલે..(2) મારા મન મહેલમાં તું માલે આ જીવન આખું કર્યું અમે તારા હવાલે મારા મન મહેલમાં તું માલે.. હે મારા કાળજા ને કેમ ખીજાઉ ખોટું એને બઉ લાગે મોઢું મચકોડે રીંહ ચડાવે તોયે એ વાલી લાગે.. રોજ રૂઠના ઓ હીર-રાંઝા તેરા મનાલે મારા મન મહેલમાં તું માલે.. આ જીવન આખું કર્યું અમે તારા હવાલે મારા મન મહેલમાં તું માલે..(2) 🎹ફીલર🎹 માવઠા ની જેમ તમારું મૂડ રે બદલાય વર હઠીલા તમને એકેઈ વાતે ના પહોંચાય લાગે છે કે અમે હવે તમને નથી ગમતા પેલા જેવો પ્રેમ તમે હવે નથી કરતા.. તમે મોઢે મીઠું બોલો પણ અમને છે ખબર.. તમારા મનડામાં રે શું હાલે.. આ જીવન આખું કર્યું અમે તારા હવાલે મારા મન મહેલમાં તું માલે.. હવે મોનીજા ને યાર *એમ તો હું નહિ જ માનુ*(3) હે મારા મેડમ તમ રોજ રે રિહાવશો મનાવું તો આટલા ભાવ ચમ ખાવ છો.. જો તું કહે તો અનિલ મીલને બોલાવું વિરમગામ તને ફરવા લઈ જાવુ તમે ભાતીગળ પહેરવેશે માલજો મનાવું તો આટલા ભાવ કેમ ખાવ છો 🎹ફીલર🎹 હો જાવ ને વાલમિયાં તમારા જેવું કોણ થાય હોઠે હોય ગુસ્સો મારા મનમાં ના હોય કાંઈ સમયના સથવારે જીવવું છે તારી હારે જળ ભેગુ જળ ભળે એને કોણ જુદું પાડે હો આખી દુનિયા થી લડી લવ મારો હાથ તું જો જાલે મારા મન મહેલમાં તું માલે હે મારી વાલી તને વઢતા મારો જીવ જરાય ના હાલે મારા મનમાં તું માલે..(3) Facebook : Instagram :https://www.instagram.com/reels/audio... Jio Savan : https://www.jiosaavn.com/song/mara-ma... Gaana : https://gaana.com/song/mara-man-mahel... Spotify : https://open.spotify.com/track/2ddxxz... Youtube Shorts : https://youtube.com/source/IsH733jUpQ... Amazon : https://music.amazon.com/tracks/B0FYG... I tunes :   / mara-man-mahel-ma-tu-male   👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Officiai Gujarati SInger Youtube Channel ❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You... ❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા... #fyp #explore #algorithm #love #song #trending #newgujaratisong #viral #viralvideo #music #marivali #funny #foryou