Basic અંગ્રેજી બોલવા માટે વાક્યો |Basic English sentence | Gujarati to English
ENGLISH ACADEMY
0:00 / 0:00
Basic અંગ્રેજી બોલવા માટે વાક્યો |Basic English sentence | Gujarati to English
536 просмотров · 5 дн. назад
ENGLISH ACADEMY
649 подписчиков
536 просмотров · 5 дн. назад
📚 એક જ વિડિયોમાં Basic English બોલતા શીખો | Gujarati to English
શું તમે અંગ્રેજી બોલતાં શીખવા માંગો છો? તો આ વિડિયો તમારા માટે છે!
🎯
આ વિડિયોમાં તમે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતાં સરળ વાક્યો શીખી શકશો. આ વિડિયો ખાસ કરીને શરૂઆતથી English શીખવા માંગતા વિદ્યાર્થીઓ અને મિત્રો માટે બનાવવામાં આવ્યો છે.
✅ આ વિડિયોમાં તમે શીખશો: 🔹 Basic English Sentences 🔹 Gujarati to English Translation 🔹 Daily Use English Sentences 🔹 English Speaking Practice 🔹 રોજિંદા જીવનમાં અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ 🔹 સરળ રીતે Basic English શીખવાની રીત
SUBSCRIBE
/ @thisenglishacademy