Baby Pink Shirt શોધવા આખું બજાર ફરી વળ્યા! 😂Gujarati Daily Vlog
Princeoza
0:00 / 0:00
Baby Pink Shirt શોધવા આખું બજાર ફરી વળ્યા! 😂Gujarati Daily Vlog
52 просмотра · 6 дн. назад
Princeoza
84 подписчика
52 просмотра · 6 дн. назад
આજના vlog માં અમે Jay માટે Baby Pink Shirt લેવા નીકળ્યા હતા 😍 આખું બજાર ફરી વળ્યા, ઘણી બધી દુકાનો જોઈ પણ ક્યાંય Shirt ના મળ્યો 😂 પછી રાત્રે Maggi ખાવા ગયા અને મસ્તી કરતા કરતા ઘરે પાછા આવ્યા ❤️
આજનો દિવસ કંઈક આવો જ રહ્યો… Shopping, Masti & Maggi 😋
જો vlog ગમે તો Like કરજો, Comment કરજો અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં ❤️
#GujaratiVlog #DailyVlog #GujaratiDailyVlog #shoppingvlog