કલ્પેશભાઈનું હૃદયસ્પર્શી વક્તવ્ય ❤️ | કાજલી ગામના સરપંચ | શંકુતલાબેન ભોયાનો નિવૃત્તિ સમારોહ
Kaushik's World
0:00 / 0:00
કલ્પેશભાઈનું હૃદયસ્પર્શી વક્તવ્ય ❤️ | કાજલી ગામના સરપંચ | શંકુતલાબેન ભોયાનો નિવૃત્તિ સમારોહ
205 просмотров · 4 дн. назад
Kaushik's World
15 подписчиков
205 просмотров · 4 дн. назад
શંકુતલાબેન ભીમજીભાઈ ભોયાના નિવૃત્તિ સમારોહના આ યાદગાર પ્રસંગે કાજલી ગામના સરપંચ શ્રી *કલ્પેશભાઈ* દ્વારા વ્યક્ત કરવામાં આવેલા શુભેચ્છા અને સન્માનના શબ્દો. ❤️
આ પ્રસંગે કલ્પેશભાઈએ શંકુતલાબેનની લાંબી શિક્ષણસેવા અને તેમના યોગદાનને બિરદાવ્યા હતા.
એક શિક્ષકની વર્ષોની સેવા બદલ ગામ તરફથી મળતું સન્માન અને પ્રેમ ખરેખર યાદગાર હોય છે.
🙏 શંકુતલાબેનને તેમના નિવૃત્ત જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
*વિડિયો પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં.*
#Kalpeshbhai #KajliVillage #ShankuntalabenBhoya #GujaratiSpeech #RetirementFunction #Sarpanch #TeacherRetirement #GujaratiVideo