Перейти к содержимому

વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ,મારે તને શોધવો ક્યાં ક્યાં જઈ.! કૃષ્ણજી નું સુંદર કિર્તન સેર કરજો.!

અંશુલ ડિજીટલ

0:00 / 0:00

વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ,મારે તને શોધવો ક્યાં ક્યાં જઈ.! કૃષ્ણજી નું સુંદર કિર્તન સેર કરજો.!

102 777 просмотров · 2 года назад
અંશુલ ડિજીટલ
23,9 тыс. подписчиков
102 777 просмотров · 2 года назад
હેવાલો મારો બેઠો તું ક્યાં ક્યાં જઈ, મારે તને શોધવો ક્યાં ક્યાં જઈ હેં ગોકૂળ માં ગોતયો નેં મથુરા માં ગોતયો..૨ હેં વાલો મારો બેઠો છે દ્વારકા માં જઈ મારે તને શોધવો ક્યાં... હેં નદીમાં ગોતયો નેં નાળાં માં ગોતયો..૨ હેં વાલો મારો બેઠો સાગરમાં જઈ મારે તને શોધવો ક્યાં... હેં ધરતી પર ગોતયો નેં આકાશ માં ગોતયો..૨ હેં વાલો મારો બેઠો પાતાળમાં જ ઈ મારે તને શોધવો ક્યાં... હેં કથામાં ગોતયો નેં કિર્તન માં ગોતયો...૨ હેં વાલો મારો બેઠો સત્સંગ માં જઈ મારે તને શોધવો ક્યાં.. હેં ભાગવતમાં ગોતયો નેં રામાયણમાં ગોતયો..૨ હેં વાલો મારો બેઠો ગીતામાં જ ઈ મારે તને શોધવો ક્યાં... હેં ડાકોર માં ગોતયો નેં શામળાજીમાં ગોતયો.૨ હેં વાલો મારો બેઠો ભક્તો નેં ઘેર મારે તને શોધવો ક્યાં.. .........જય શ્રી કૃષ્ણ.......🙏🙏🌹🌹🙏🙏