નાની અમથી ભેટ શ્રદ્ધા ની ✝️
RENISHKUMAR MACWAN
0:00 / 0:00
નાની અમથી ભેટ શ્રદ્ધા ની ✝️
139 просмотров · 1 год назад
RENISHKUMAR MACWAN
1,07 тыс. подписчиков
139 просмотров · 1 год назад
ઈસુએ કહ્યું, “કારણ, તમારામાં શ્રદ્ધા ઓછી છે. હું તમને ખાતરીથી કહું છું કે, તમારામાં રાઈના દાણા જેટલીયે શ્રદ્ધા હોય, અને તમે આ પર્વતને કહો કે, ‘ઊઠ, અહીંથી પણે જા,' તો એ જશે. કશું જ તમારે માટે અશક્ય નહિ રહે.
માથ્થી-17:20