Перейти к содержимому

એક પારીમાણિક અસ્થિતિ સ્થાપક અને દ્વિ પારીમાણિક સ્થિતિસ્થાપક સંઘાત | STD 11 PHYSICS | CH 5

The Destiny Science Class |Physics | By Tushar Sir

0:00 / 0:00

એક પારીમાણિક અસ્થિતિ સ્થાપક અને દ્વિ પારીમાણિક સ્થિતિસ્થાપક સંઘાત | STD 11 PHYSICS | CH 5

61 просмотр · 3 нед. назад
The Destiny Science Class |Physics | By Tushar Sir
323 подписчика
61 просмотр · 3 нед. назад
📚 STD 11 PHYSICS | CHAPTER 5 | સંઘાત (COLLISION) આ વિડિયોમાં એક પારીમાણિક અસ્થિતિસ્થાપક સંઘાત (One Dimensional Inelastic Collision) અને દ્વિ પારીમાણિક સ્થિતિસ્થાપક સંઘાત (Two Dimensional Elastic Collision) ને સરળ અને Conceptual રીતે સમજાવવામાં આવ્યા છે. 🎯 આ Lecture માં શીખીશું: ✅ એક પારીમાણિક અસ્થિતિસ્થાપક સંઘાત ✅ One Dimensional Inelastic Collision ✅ અસ્થિતિસ્થાપક સંઘાતના મુખ્ય Concepts ✅ Momentum Conservation નો ઉપયોગ ✅ દ્વિ પારીમાણિક સ્થિતિસ્થાપક સંઘાત ✅ Two Dimensional Elastic Collision ✅ સંઘાત પછીના વેગના Components ✅ Vector Concept નો ઉપયોગ ✅ Exam-oriented Numerical Approach ✅ Concept આધારિત પ્રશ્નો કેવી રીતે Solve કરવા આ Lecture ધોરણ 11 Physics, Board Exam, JEE અને NEET માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમને Collision ના Concepts + Numericals મજબૂત કરવા હોય તો આ Lecture સંપૂર્ણ ધ્યાનથી જુઓ. 📌 PHYSICS BY TUSHAR SIR 📌 DESTINY SCIENCE CLASS વિડિયો ઉપયોગી લાગે તો LIKE 👍 | SHARE ↗️ | SUBSCRIBE 🔔 કરવાનું ભૂલશો નહીં. #Std11Physics #Physics #PhysicsByTusharSir #DestinyScienceClass #Chapter5 #Collision #Collisions #ElasticCollision #InelasticCollision #OneDimensionalCollision #TwoDimensionalCollision #Momentum #ConservationOfMomentum #PhysicsNumericals #JEEPhysics #NEETPhysics #BoardExam #Std11Science #ગુજરાતીPhysics #ધોરણ11 #સંઘાત