Saurashtra Rain Crisis News | શું કચ્છ અને સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કારગર સાબિત થશે ?
News18 Gujarati
0:00 / 0:00
Saurashtra Rain Crisis News | શું કચ્છ અને સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કારગર સાબિત થશે ?
53 326 просмотров · 6 дней назад
News18 Gujarati
4,51 млн подписчиков
53 326 просмотров · 6 дней назад
The farewell hours of the monsoon are now approaching.. Meanwhile, the shortage of rain is still very big in many areas of Saurashtra and Kutch.. The people of this area have already taken refuge in God to appease Meghraja, now there is also a demand for the help of science.. The experiment of science means artificial rain... But can the experiment of artificial rain in Kutch and Saurashtra prove to be effective? Will there be so much artificial rain that there will be no shortage?
ચોમાસાની વિદાયની ઘડીઓ હવે નજીક આવી રહી છે ..તેવામાં સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાય વિસ્તારોમાં વરસાદની ઘટ હજુ બહુ મોટી છે..મેઘરાજાને રીઝવવા માટે આ વિસ્તારના લોકો ભગવાનની શરણમાં તો પહોંચ્યા જ છે હવે વિજ્ઞાનની મદદ લેવાની માંગણી પણ થઈ રહી છે..વિજ્ઞાનનો પ્રયોગ એટલે કૃત્રિમ વરસાદ...પણ શું કચ્છ અને સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કારગર સાબિત થઈ શકે ? શું એટલો કૃત્રિમ વરસાદ પડશે કે અછત નહીં રહે ? n18oc_samachar
#CloudSeedingGujarat #SaurashtraRainDeficit #KutchDrought #ArtificialRain #GujaratMonsoon2026 #GujaratNews #ScienceAndWeather #GujaratFarmerCrisis #gujaratinews18 #news18gujarati
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM