કુંભારામ આશ્રમ કીડિયાનગરની મોજ | પ્રાચીન ભજન - એ જી મને ઝીણા ઝીણા નાદ | Rana Ram Bapu
The Village Vibes Rapar
0:00 / 0:00
કુંભારામ આશ્રમ કીડિયાનગરની મોજ | પ્રાચીન ભજન - એ જી મને ઝીણા ઝીણા નાદ | Rana Ram Bapu
217 просмотров · 1 мес. назад
The Village Vibes Rapar
700 подписчиков
217 просмотров · 1 мес. назад
જય માતાજી / જય સિયારામ મિત્રો! 🙏
આજના આ વિડીયોમાં આપણે વાગડ પંથકમાં આવેલા પવિત્ર 'કુંભારામ આશ્રમ - કીડિયાનગર' નો અદભુત સંતવાણી અને ડાયરાનો કાર્યક્રમ માણીશું.
રાણા રામ બાપુના મધુર અવાજમાં સંત દાસ જબૂ રચિત પ્રાચીન અને ખૂબ જ લોકપ્રિય ભજન "એ જી મને ઝીણા ઝીણા નાદ" સાંભળીને ભક્તિના રંગમાં રંગાઈ જઈએ. આપણી કચ્છ અને વાગડની આ સંતવાણીની પરંપરાને માણવા માટે આ વિડીયો અંત સુધી જરૂર જોજો.
જો તમને આ ભજન અને આપણી સંસ્કૃતિ ગમે, તો વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરજો. 🚩
વિડીયો પસંદ આવે તો:
👍 Like કરો
💬 Comment માં 'જય કુંભારામ બાપા' કે 'જય માતાજી' જરૂર લખજો
🔔 આપણી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહિ જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે!