Перейти к содержимому

પ્રકૃતિ પાસેથી શીખો જીવનનું તત્વજ્ઞાન | 175મો વિચાર મહોત્સવ | કાનજીભાઈ ભાલાળા l SPSS l Surat

Shree Saurashtra Patel Seva Samaj

0:00 / 0:00

પ્રકૃતિ પાસેથી શીખો જીવનનું તત્વજ્ઞાન | 175મો વિચાર મહોત્સવ | કાનજીભાઈ ભાલાળા l SPSS l Surat

5 681 просмотр · 2 нед. назад
Shree Saurashtra Patel Seva Samaj
43 тыс. подписчиков
5 681 просмотр · 2 нед. назад
પ્રકૃતિમાં એકલું અસ્તિત્વ કોઈનું નથી. “પરસ્પર સહયોગ એ સૃષ્ટિનો આધાર છે.” 🌱🐝 શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા આયોજિત ૧૭૫મા વિચાર મહોત્સવમાં કાનજીભાઈ ભાલાળાએ મધમાખીના જીવનમાંથી સંગઠન, શિસ્ત, મહેનત, જવાબદારી અને સારા સંવાદ જેવા જીવનમૂલ્યો વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા. મધમાખી આપણને શીખવે છે કે સામૂહિક શક્તિ, પરસ્પર સહયોગ અને સારો સંવાદ સફળ જીવનની ચાવી છે. 🌱 મધમાખી પ્રેરણા પંચામૃત: 1️⃣ સતત મહેનત 2️⃣ શિસ્ત 3️⃣ સમૂહ ભાવના 4️⃣ જવાબદારી 5️⃣ સારો સંવાદ વિચારોનું વાવેતર... 🌱 વિચારોમાંથી વિકાસ તરફ... #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #175મોવિચારમહોત્સવ #વિચારોનુવાવેતર #કાનજીભાલાળા #શ્રીસૌરાષ્ટ્રપટેલસેવાસમાજ #સુરત #GujaratiMotivation #MotivationalSpeech #સફળજીવન #Teamwork #Nature #honeybeefacts #HealthWealthHappiness ******************************************************************* ❋ Instagram :   / spss_surat   ❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat   ❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...   ❋ Twitter :   / official_spss   ❋ Youtube :    / @spss_surat   ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222