રામાપીર નો હેલો ⬇️આ સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે
shivdhara gopi mandal
0:00 / 0:00
રામાપીર નો હેલો ⬇️આ સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે
572 просмотра · 3 дня назад
shivdhara gopi mandal
11,3 тыс. подписчиков
572 просмотра · 3 дня назад
➡️રામાપીરનો હેલો ⬅️
હે રણુંજાના રાજા, અજમલજીના બેટા, વિરમદે ના વિરા, રાણી નેતલના ભરથાર મારો હેલો સાંભળો જી.. હે જી રે મારો હેલો સાંભળો જી...
હેલો મારો સાંભળો રણુંજાના રાય હુકમ કરો તો પીર જાત્રાયુ જાય મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
એ વાણીયો ને વાણીયણ ભલી રાખી ટેક. પુત્ર ઝુલસે પારણે તો જાત્રા કરવું એક. મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
વાણીયો ને વાણીપણ જાત્રાએ જાય, માલ દેખીને ચોર વાંહે વાંહે થાય મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
ઉચી ઉચી ઝાંડીયુ ને વસમી છે વાટ બે હતા વાણીયાને ત્રીજો થયો સાથે, મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં છે ઝોર, મારી નાખ્યો વાંણીયો ને માલ લઈ ગ્યા ચોર, મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
ઉભી ઉભી અબળા કરે રે પોકાર, સોગઠે રમતા પીરએ કાને ગયો સાદ. મારો હેલો સાંભળો જી.. હે જી રે મારો હેલો સાંભળો જી...
લીલુડો છે ઘોડલોને હાથમાં છે તીર,
વાણીયાને વહારે થયા રામદેવ પીર મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
ઉઠ ઉઠ અબળા ઘડ-માથુ જોડ,
ત્રણે ભુવનમાંથી શોધી લાવુ ચોર,
મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જઈશ.
વાણીયાનો માલ તુ કેટલા દહાડા ખાઈશ. મારો હેલો સાંભળો જી.. હે જી રે મારો હેલો સાંભળો જી...
આંખે કરુ આંધળો ને ડીલે કાણું કોઢ,
દુનિયા જાણે પીર રામદેવનો ચોર, મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
ગાઈ દલુ વાણીયો બલી રાખી ટેક,
આજ રણુંજામાં લીધો વાણીયા એ ભેખ. મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
હે રણુંજાના રાજા, અજમલજીના બેટા.
વિરમદે ના વિરા, રાણી નેતલના ભરચાર મારો હેલો સાંભળો જી... હે જી રે મારો હેલો સાંભળો જી...
🙏🏻🙏🏻🙏🏻
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે અમારા ગોપી મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
shivdharagopimandal ને LIKE અને SUBSCRIBE કરવાનું ભૂલતાં નઈ જેથી અમારા નવા નવા ભજન દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે.... / આ નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર અને કમેન્ટ જરૂર કરો
#kinjaldave #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar # #devayatkhavad #bhaguda #rajkot #surat પડે #kinjaldave #gujarati#KumbhMela#મહાકુંભમેલા #santvani#કુંભમેલા#mahakumbhmela #kirtidangadhvi #india #ki #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #image #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #song #w #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love#krishnaji #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #krishnatemple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality 6#shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ#song https://www.facebook.com/profile.php?... #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana