Перейти к содержимому

ગરમાગરમ દાળ પકવાનની મોજ! 😋 શરદીમાં સ્પેશિયલ લંચ & ઓફિસ લાઈવ પ્રોજેક્ટ | Safar With Bhavdip

Safar with Bhavdip

0:00 / 0:00

ગરમાગરમ દાળ પકવાનની મોજ! 😋 શરદીમાં સ્પેશિયલ લંચ & ઓફિસ લાઈવ પ્રોજેક્ટ | Safar With Bhavdip

50 просмотров · 4 нед. назад
Safar with Bhavdip
7 подписчиков
50 просмотров · 4 нед. назад
નમસ્કાર મિત્રો ❤️ આજના આ Gujarati Daily Vlog માં મારી સાથે માણો ઓફિસ વર્ક, શરદી વચ્ચે કામની દોડધામ અને સ્વાદિષ્ટ દાળ પકવાનની જ્યાફત! 🥣✨ સવારે ઓફિસે પહોંચીને નવા વર્ઝન પર કામ શરૂ કર્યું અને પ્રોજેક્ટ લાઈવ કરીને ક્લાયન્ટને લિંક મોકલી આપી. સવારથી થોડી શરદી જેવું લાગતું હતું એટલે અવાજમાં પણ થોડો ફેરફાર થઈ ગયો હતો. બપોરે લંચમાં ખાઉધરા ગલીમાં આવેલા બાપા સીતારામ પાસે ગરમાગરમ દાળ પકવાન ખાવા પહોંચ્યા. પકવાનનો સરસ ભૂકો કરી, ઉપર કાંદા, દાણા, મસાલા, સેવ અને એકદમ ધુમાડા નીકળતી ગરમ-ગરમ દાળ નખાવીને શરદી ગાયબ થઈ જાય એવું સ્પેશિયલ દાળ પકવાન તૈયાર કરાવ્યું! ખાવાની સાથે સાથે મસાલેદાર આલુપુરીની પણ મોજ માણી — આ બધી જ સ્વાદિષ્ટ અને રોજિંદી ક્ષણો આ Vlog માં જોવા મળશે. 😋🔥 અમારો આ દાળ પકવાનનો ફૂડ વ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો! જો તમને મારા આવા Gujarati Daily Vlogs ગમતા હોય તો Video ને Like 👍 કરો, Comment કરો અને Safar With Bhavdip ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ તમારો પ્રેમ અને સપોર્ટ જ મને આગળ વધવાની તાકાત આપે છે. 🙏 આભાર ❤️ #GujaratiVlog #GujaratiDailyVlog #DailyVlog #GujaratiVlogger #Vlog #DalPakwan #StreetFoodGujarati #FoodieVlog #Alupuri #OfficeRoutine #WorkLife #DayInMyLife #SafarwithBhavdip #safar_with_bhavdip