Перейти к содержимому

ભક્ત નરસિંહ મહેતાના મંદિરમાં શું છે ખાસ? | જૂનાગઢનું રહસ્યમય સ્થળ 😱

HitenPreetiVlogs

0:00 / 0:00

ભક્ત નરસિંહ મહેતાના મંદિરમાં શું છે ખાસ? | જૂનાગઢનું રહસ્યમય સ્થળ 😱

1 751 просмотр · 2 мес. назад
HitenPreetiVlogs
8,5 тыс. подписчиков
1 751 просмотр · 2 мес. назад
નમસ્કાર મિત્રો ❤️ આજના Vlog માં અમે જૂનાગઢના પ્રસિદ્ધ ભક્ત નરસિંહ મહેતા મંદિર ની મુલાકાત લીધી. આ વિડિયોમાં અમે મંદિરનો ઇતિહાસ, ભક્ત નરસિંહ મહેતાનું જીવન, ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી અદ્ભુત કથાઓ અને અહીં થયેલા ચમત્કારો વિશે રસપ્રદ માહિતી શેર કરી છે. જો તમને ઇતિહાસ, ધાર્મિક સ્થળો અને ગુજરાતના પ્રવાસ ગમે છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો. ❤️ વિડિયો ગમ્યો હોય તો Like કરો, Comment કરો, Share કરો અને HitenPreetiVlogs ને Subscribe કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ 🙏 #BhaktNarsinhMehta #NarsinhMehta #Junagadh #JunagadhVlog #GujaratiVlog #HitenPreetiVlogs #Krishna #JayShreeKrishna #Temple #TempleVlog #History #TouristPlace #GujaratTourism #TravelVlog #FamilyVlog #GujaratiYouTuber #Devotional #Culture #IndiaTravel #Vlog