Keep Your Eyes SAFE - Motiyabind, Eye Surgery, Contact Lens & More | Dr. Rupal Shah Gujarati Podcast
Sagar Kathrotiya
0:00 / 0:00
Keep Your Eyes SAFE - Motiyabind, Eye Surgery, Contact Lens & More | Dr. Rupal Shah Gujarati Podcast
11 495 просмотров · 2 недели назад
Sagar Kathrotiya
108 тыс. подписчиков
11 495 просмотров · 2 недели назад
આંખનું ઓપરેશન કોણે ના કરાવવું જોઈએ? ચશ્માના નંબર શું ઓપરેશન વગર દૂર થઈ શકે? The Sagar Kathrotiya Show ના આ Gujarati Podcast માં દુનિયાની પહેલી SMILE Eye Surgery કરનાર Dr. Rupal Shah — "Mother of SMILE" — આંખની સંભાળ વિશે એવી વાતો કહે છે જે દરેકે જાણવી જોઈએ.
In this episode of The Sagar Kathrotiya Show, Sagar Kathrotiya sits down with Dr. Rupal Shah, Medical Director at Centre For Sight, Vadodara, known worldwide as the "Mother of SMILE" for performing the world's first SMILE eye surgery. With the experience of nearly 1 lakh eye surgeries, she explains who should and should not consider laser eye surgery, whether spectacle power can be reduced without an operation, why myopia is rising so fast among children, and what parents can actually do about screen time. She also breaks down the real risks of eye surgery, the truth about permanent blindness fears, what cataract actually is, the side effects and common mistakes with contact lenses, and how to protect children's eyes from firecracker injuries. An honest, myth-busting conversation on eye care in Gujarati.
આંખ આપણા શરીરનું સૌથી કિંમતી અંગ છે, છતાં એની સંભાળ વિશે આપણી પાસે સૌથી વધારે ગેરસમજો છે. ચશ્માના નંબર કસરતથી દૂર થાય? Laser Surgery પછી આંધળા થઈ જવાય? Contact Lens રોજ પહેરવા સલામત છે? આવા દરેક સવાલનો જવાબ આ Episode માં એક એવા Doctor પાસેથી મળે છે જેમણે દુનિયાની પહેલી SMILE Surgery કરી હતી.
Dr. Rupal Shah એ આ Technique ની શરૂઆત કેવી રીતે થઈ એની આખી કહાની શેર કરી છે. એક Gujarati Doctor ના હાથે દુનિયાની પહેલી SMILE Surgery થઈ, એ આપણા સૌ માટે ગર્વની વાત છે.
જો તમે કે તમારા ઘરમાં કોઈ ચશ્મા પહેરે છે, તો આ Episode અંત સુધી જરૂર જુઓ અને પરિવારમાં Share કરો.
⏱️ CHAPTERS
00:00 Trailer of Podcast
05:22 આંખના નંબર ઓપરેશન વગર દૂર થઈ શકે છે?
11:50 આજના સમયમાં બાળકોમાં માયોપિયા વધવાનું મુખ્ય કારણ શું છે?
15:20 બાળકોની આંખોને માયોપિયાથી બચાવવા પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ?
25:20 દુનિયાની પહેલી SMILE Surgery: ઐતિહાસિક સિદ્ધિ પાછળની કહાની
36:00 SMILE Techniqueની શરૂઆત કેવી રીતે થઈ?
39:40 અત્યાર સુધીમાં લગભગ 1 લાખ આંખોની સર્જરીનો અનુભવ
47:00 Eye Surgery માટે Lead Model કે Chain Model: દર્દી માટે કયું યોગ્ય?
53:37 આંખની સર્જરીથી ડર શા માટે લાગે છે?
57:00 આંખની સર્જરી બાદ કાયમી અંધત્વનું જોખમ કેટલું છે?
01:01:20 મોતિયો (Cataract) શું છે અને આંખમાં કેવી રીતે થાય છે?
01:05:45 Contact Lens આંખો માટે કેટલા જોખમી છે? Side Effects વિશે જાણો
01:10:45 Contact Lens વાપરતી વખતે લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે?
01:17:35 ફટાકડાથી આંખોની ઈજા: બાળકોની સુરક્ષા માટે જરૂરી સલાહ
01:24:50 જીવનભર આંખોની સંભાળ કેમ રાખવી જોઈએ?
🎙️ GUEST
Dr. Rupal Shah – Mother of SMILE Eye Surgery
Medical Director, Centre For Sight, Vadodara
#EyeCare #SMILESurgery #DrRupalShah #GujaratiPodcast #SagarKathrotiyaShow #LasikSurgery #Myopia #EyeSurgery #ContactLens #Cataract #CentreForSight #EyeHealth #Gujarati
⚠️ DISCLAIMER
આ Video માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. આમાં આપેલી માહિતી કોઈ પણ રીતે Medical Advice કે Diagnosis નથી, અને એ ડૉક્ટરની રૂબરૂ સલાહનો વિકલ્પ નથી. દરેક વ્યક્તિની આંખની સ્થિતિ અલગ હોય છે. કોઈ પણ Treatment, Surgery કે દવા શરૂ કરતાં પહેલાં તમારા Eye Specialist ની સલાહ અવશ્ય લો. આ Video માં વ્યક્ત કરાયેલા વિચારો Guest ના પોતાના છે.
This video is for educational and informational purposes only and is not a substitute for professional medical advice, diagnosis, or treatment. Always consult a qualified eye specialist regarding any medical condition or before making decisions about eye surgery.
---------------
✅ Subscribe To Our Other YouTube Channel :
Sagar Kathrotiya Shorts : / @sagarkathrotiyashorts
✅ Follow us on Instagram
Sagar Kathrotiya Show : / sagarkathrotiyashow
✅ Follow us on Facebook
Sagar Kathrotiya : / sagar.kathrotiya.1
✅ Follow us on LinkedIn
Sagar Kathrotiya : / sagar-kathrotiya
--------------
About Sagar Kathrotiya Show
This is where Gujarat’s stories come to life! 🇮🇳✨
I’m Sagar Kathrotiya, and through this podcast, I bring you inspiring conversations with Gujarat’s most fascinating personalities—actors, athletes, authors, entrepreneurs, doctors, and cultural icons.
From startup success stories to deep spiritual insights, from business strategies to sports debates, we cover it all in pure Gujarati!🎙️🔥
Our goal? To celebrate Gujarat’s rich culture, language, and talent. Whether you love spiritual, entrepreneurship, or life-changing wisdom, there’s something for everyone.
Why is this the Best Gujarati Podcast?
✅ Engaging talks with experts
✅ Unique stories that inspire & educate
✅ 100% Gujarati language & culture
👉 Subscribe now and be part of this journey! New episodes every week.
📩 For collaborations: sagarkathrotiyashow@gmail.com
#gujaratipodcast #sagarkathrotiya