•કોણ કે છે અક્ષરધામ દૂર છે રે• મારા હરિ ને ભજો તો નજીક છે રે •#હરીહરસંવાદ•સ્વામિનારાયણકીર્તન
Hari Har Samvad
0:00 / 0:00
•કોણ કે છે અક્ષરધામ દૂર છે રે• મારા હરિ ને ભજો તો નજીક છે રે •#હરીહરસંવાદ•સ્વામિનારાયણકીર્તન
3 098 просмотров · 1 дн. назад
Hari Har Samvad
57,6 тыс. подписчиков
3 098 просмотров · 1 дн. назад
પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
કીર્તન ના સ્વર સોનલ સાસાણી #હરિહરસંવાદ
કોણ કહે છે અક્ષરધામ દૂર છે રે
મારા હરિ ને ભજો તો નજીક છે રે ... કોણ
મારા મનની દોરી હરિ ના હાથમાં રે
મારા મનને અક્ષરધામ વાળજો રે ... કોણ
મારે વચનામૃતના પાઠ કરવા રે
મારો ઈર્ષ્યા અદેખાઈ છોડવા રે ... કોણ
મારા હરિ ની કૃપા તો થાય છે રે
મારા અંતરના અવગુણ જાય છે રે ... કોણ
રોજ સહજાનંદના ગુણ જે ગાય છે રે
એના અંતરમાં અજવાળા થાય છે રે ... કોણ
જે કોઈ હરિ રસ ને ચાખશે રે
શ્રીજી હેતે ચરણોમાં રાખશે રે ... કોણ
bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, સ્વામિનારાયણલગનગીત,#rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashritnarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev#swaminarayan
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,