‼️ દારૂ માંગે મારી મહોની આવે‼️#trending#viral#ytshorts#song#mahani_meladi#મસાણી#meladi_maasong#song
Dhanji bhai
0:00 / 0:00
‼️ દારૂ માંગે મારી મહોની આવે‼️#trending#viral#ytshorts#song#mahani_meladi#મસાણી#meladi_maasong#song
98 186 просмотров · 1 месяц назад
Dhanji bhai
3,22 тыс. подписчиков
98 186 просмотров · 1 месяц назад
‼️ દારૂ માંગે મારી મહોની આવે‼️#trending#viral#ytshorts#song#mahani_meladi#મસાણી#meladi_maasong#song
‼️રાતે બાર વાગે ને મારી માતા બોલે‼️#trending#viral#ytshorts#song#mahani_meladi#મસાણી#meladi_maa_song
મેલ મારણ મેલડી)
✨my channel YouTube 💫 dhanjibhai2631🙏 પ્લીઝ સપોર્ટ માં ચેનલ જય માં મેલડી સદા
★my Instagram ID.✨"Dhanji_2631💫
સુખ કારણી દુઃખ ડારણી મદ મારણી પરમેશ્વરી
શંકર પ્રભુ સહ-ચારણી જગ તારણી પરમેશ્વરી
અપરાધ મારા અવગણી કરજો ક્ષમા પરમેશ્વરી
અરજી સુણી છોરું તણી કહેજો ખમ્મા પરમેશ્વરી
વહમે વખત હાજર હંમેશા એક સાદે આવતી
પરગટ રહી કળિકાળમાં કળિકાળને હંફાવતી
ચાહે મુસીબત હો બડી તું હર ઘડી આગે ખડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી
બુટડે સવારી માત મારી જોગમાયા જોગણી
આનંદમાં રહે ઉર સુખ ભરપૂર દે શાંતિ ઘણી
પરચા તણો નહિ પાર મા બેઠી પરોલી તું વડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી
આ વગ તણા જગમાં હવે તારી નજરમાં રાખજે
ઈર્ષ્યા કરે એના ય પર મીઠી નજર તું નાખજે
મનથી બનું ના રંક કહું નિઃશંક માગું માવડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી
તું કૃપા કરણી અમી ઝરણી પાપ હરણી ઇશ્વરી
તારા ચરણમાં શરણ લેતા કષ્ટ હર લેતી હરી
લાગુ લડી હું પાય હે મહામાય તું અલબેલડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી
હો મ્હેર તારી જે ઉપર મીઠી નીંદર ઇ માણતા
સતકર્મ ને નીતિ કરી તારો ભરોહો રાખતા
કવિ “સિદ્ધ” કે પેઢી તરે તુજ નામ લેતા બે ઘડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી
Please Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You 🙏🏻😇❤️
Meldi maa Song
Maa meldi song
meldi ni maya