DAKSHINAMURTI BALMANDIR AND GIJUBHAI BADHEKA HOME. દક્ષિણામૂર્તિ બાલમંદિર અને ગિજુભાઈ બધેકાનું ઘર
Sir Shaktisinh jadeja
0:00 / 0:00
DAKSHINAMURTI BALMANDIR AND GIJUBHAI BADHEKA HOME. દક્ષિણામૂર્તિ બાલમંદિર અને ગિજુભાઈ બધેકાનું ઘર
4 323 просмотра · 3 г. назад
Sir Shaktisinh jadeja
1,25 тыс. подписчиков
4 323 просмотра · 3 г. назад
#education #dakshinamurthy #bhavnagar #india
શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા ભાવનગરમાં આવેલી શિક્ષણ સંસ્થા છે.
તેની સ્થાપના મહારાજા ભાવસિંહજી ગોહીલના સમય દરમ્યાન તખ્તસિંહજી ધર્મશાળાના મકાનના બે રૂમમાં ઈ.સ. ૧૯૧૦ ના વર્ષમાં શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી. સમય જતા એમની સાથે ૧૩ નવેમ્બર ૧૯૧૬[૧] ના દિવસે ગિજુભાઈ બધેકા અને એ પછી ઓગષ્ટ ૧૯૧૯ દરમ્યાન હરભાઈ ત્રિવેદી પણ જોડાયા. એ પછી ૧૯૨૦ના વર્ષમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તખ્તેશ્વર રેલ્વે સ્ટેશનથી નજીક એક ટેકરી પર થોડી જમીન ફાળવી જેના પર આજે પણ શ્રી દક્ષિણામુર્તિ બાળ મંદિર અસ્તિત્વ ધરાવે છે.