જમીનની માપણી કેટલા પ્રકારની હોય || સરકારી ફી || અને અરજી ક્યાં કરવી
કાયદાની વાતો
0:00 / 0:00
જમીનની માપણી કેટલા પ્રકારની હોય || સરકારી ફી || અને અરજી ક્યાં કરવી
41 167 просмотров · 1 месяц назад
કાયદાની વાતો
35 тыс. подписчиков
41 167 просмотров · 1 месяц назад
જમીનની માપણી કેટલા પ્રકારની હોય || સરકારી ફી || અને અરજી ક્યાં કરવી
ઓફિશિયલ વેબસાઈટ
https://iora.gujarat.gov.in/
જમીન માપણી
Jamin Mapni Gujarat
Land Measurement Types
Had Mapni Gujarat
Hissa Mapni
i ORA Gujarat
Jamin Mapni Fee
• જમીન માપણીની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી | ...
જમીન માપણીની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી | જમીન માપણી માટે ખર્ચ | જમીન માપણી કેટલા પ્રકારની હોય છે
Jamin Mapani || How to Apply Online for Land Measurement?
જમીન માપણી વિશે સમજૂતી પીડીએફ 👇
https://drive.google.c....
જમીન માપણી ના પ્રકારો
સૂચનાઓ:
IORA પોર્ટેલ પરથી ત્રણ પ્રકારની માપણી અરજીઓ કરી સકાશે:
૧. હદ માપણી- મૂળ સરવેનંબર આખાની હદની માપણી
૨. પૈકી માપણી- આખા સરવેનંબર પૈકી અલગ થયેલ ગામ નમૂના નંબર ૭ ના પૈકી પાનિયાની પોતાના કબજા મુજબ માપણી.
3. હિસ્સા માપણી- આખા સરવે નંબરમાં પૈકી કબજેદાર દીઠ હિસ્સા જુદા કરવા માટે થતી માપણી
માપણી અરજીની અગ્રતા બે પ્રકાર ની રહેશે:
૧) સામાન્ય (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૧૦ માં થશે.)
૨) અરજન્ટ (જેનો નિકાલ પેમેન્ટ રેસીપ્ટ જનરેટ થયેથી દિન ૩૦ માં થરશે.)
અરજન્ટ માપણી અરજીની માપણીની ફી, સામાન્ય પ્રકારની માપણી અરજીની ફી કરતાં ત્રણ ઘણી રહેશે.