Перейти к содержимому

રામાપીર ના નેજા ચડાવા ગયા સાવલી ❤️🚩

Mayur vlogs

0:00 / 0:00

રામાપીર ના નેજા ચડાવા ગયા સાવલી ❤️🚩

386 просмотров · 5 дней назад
Mayur vlogs
659 подписчиков
386 просмотров · 5 дней назад
🙏 જય રામાપીર 🙏 આજે અમે સાવલીમાં રામાપીરના નેજા ચડાવવા માટે ગયા હતા. 🚩❤️ આખી યાત્રામાં ભક્તિ સાથે ભાઈઓ અને ગામના મિત્રો સાથે ખૂબ જ મજા અને મસ્તી કરી. રંગબેરંગી નેજા, ભક્તોની ભીડ, મંદિરના સુંદર દર્શન અને આખા રસ્તાની યાદગાર પળો આ વ્લોગમાં જોવા મળશે. 😍🚩 રામાપીરના આશીર્વાદથી આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. ❤️ વ્લોગ ગમે તો Like 👍 | Comment 💬 | Share 📲 | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર 🚩🙏 જય સાવલી ❤️ #MayurVlogs #Ramapir #RamapirNaNeja #Savli #RamapirDarshan #Neja #GujaratiVlog #GujaratiYouTuber #VillageVlog #FullMoj #MastiVlog #JaiRamapir #SavliVlog