Перейти к содержимому

હા મોગલ આવે || HA MOGAL AAVE || Sagardan Gadhvi || New Mogal Maa Song 2026 || Mogal Maa Nu geet

momai digital video (palasa) и tu_atle_maro._.jeev.

0:00 / 0:00

હા મોગલ આવે || HA MOGAL AAVE || Sagardan Gadhvi || New Mogal Maa Song 2026 || Mogal Maa Nu geet

13 406 просмотров · 3 мес. назад
momai digital video (palasa) и tu_atle_maro._.jeev.
13 406 просмотров · 3 мес. назад
Sagardan Gadhvi Sagardan Gadhvi New Song sagardan gadhvi ha mogal aave song Ha Mogal Aave Mogal Maa New Song 2026 Mogal Maa Nu Navu Geet Ha Mogal Aave Choru Na Ek J Sade New Mogal Maa Song 2026 Sagardan Gadhvi Ha Mogal Aave Sagardan Gadhvi Mogal Maa New Song Sagardan Gadhvi Mogal Maa Nu Navu Geet New Mogal Maa Song Ha Mogal Ave New Song Mogal Maa Nu Geet Mogal Maa Song 2026 New Gujarati Song New Gujarati Song 2026 Gujarati Song 2026 Mangal Maa Nu Geet હા મોગલ આવે હા મોગલ આવે છોરું ના એક જ સાદે સાગરદાન ગઢવી મોગલ માં નુ નવું ગીત સાગરદાન ગઢવી હા મોગલ આવે ગીત momai digital present 🔹 Thanks for watching.. 🔹 Like , share, comment and don't forget subscribed channel for new updates.. Thanks For watching -------------------------------------------------------------------------- Do Subscribe, Like And Share -------------------------------------------------------------------------- "હા મોગલ આવે" હે માં માં .. યાદ કરો ને માં આવતી માડી થાનક બેઠી થાય હે..માં.. પછી જોરાળી ઇ ઝપટું કરે એ મારી મોગલ ધારે ઇ થાય એ હા મોગલ આવે છોરું ના એક જ સાદે (૨) હે દેવી દાઢાળી આવે નાભી ના એક જ નાદે (૨) હા મોગલ આવે છોરું ના એક જ સાદે માં મોગલ આવે છોરું ના એક જ સાદે હે કર્મ સંજોગે કાઇ સુજે નહિ દુનિયા ડારો દેખાડે અંતર આકળાતા મન મુંઝાતા કોઈ મારગ ના રે બતાવે મોગલ ના એક જ નામે હે દયાળી વારે આવે(૨) હા મોગલ આવે છોરું ના એક જ સાદે માં મોગલ આવે છોરું ના એક જ સાદે હે તપતો સૂરજ તારી દયાથી કોઈક થી ના જીરવાતું વણ ગુને વણ વાંકે પછી ના થવાનું થાતું આવસે એવો ભરોસો માંગલ કરે ઇ સાચુ (૨) હા મોગલ આવે છોરું ના એક જ સાદે માં મોગલ આવે છોરું ના એક જ સાદે.. એ ભાવે ભજે જો ભેળિયાવાળી કુળ ચારણ અવતારી હે થાનક થળામા છે ફળામાં ભગુડે માંગલ ભાળી કે દાન કે મને એવો ભરોસો ભુજાળી ભીળુ ભાંગે (૨) હા મોગલ આવે છોરું ના એક જ સાદે માં મોગલ આવે છોરું ના એક જ સાદે.. #ha_mogal_aave #sagardan_gadhvi #Mogal_maa_song #mogalmaanugeet #new_guajrati_song_2026 #Sagardan_Gadhvi_new_song