વાસ બનુ તો એની વાંસળી બનાવજો રહું તમારે ભવ ભવ સંગાથ #bhajan #kirtan #satsang #gujarti #gujartisong
Madhav Dhun / માધવ ધૂન
0:00 / 0:00
વાસ બનુ તો એની વાંસળી બનાવજો રહું તમારે ભવ ભવ સંગાથ #bhajan #kirtan #satsang #gujarti #gujartisong
2 363 просмотра · 8 дн. назад
Madhav Dhun / માધવ ધૂન
100 подписчиков
2 363 просмотра · 8 дн. назад
સૂણો મારા અંતરનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો
ગાય બનુ તો ગોકુળની બનાવજો
નિત્ય નિત્ય ચરવા જાવ
શ્યામ મને ચરણોમાં રાખજો
સૂણો મારા અંતરનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો
પક્ષી બનુ તો વનરાવનનું બનાવજો
સાંભળું રૂડી બંસરીનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો
સૂણો મારા અંતરનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો
ફૂલ બનુ તો ગુલાબનું બનાવજો
રહુ તમારા ચરણોની પાસ
શ્યામ મને ચરણોમાં રાખજો
સૂણો મારા અંતરનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો
વૃક્ષ બનુ તો કદમનું બનાવજો
જમુનાજીને કાંઠે મારો વાસ
શ્યામ મને ચરણોમાં રાખજો
સૂણો મારા અંતરનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો
વાંસ બનુ તો એની વાંસળી બનાવજો
રહુ તમારી ભવ ભવ સંગાથ
શ્યામ મને ચરણોમાં રાખજો
સૂણો મારા અંતરનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો
નરસિંહ મહેતાના સ્વામી શામળિયા
મીરાબાઈના ગિરધર ગોપાલ
શ્યામ મને ચરણોમાં રાખજો
સૂણો મારા અંતરનો નાદ
શ્યામ મને ચરણોમાં રાખજો