🤗ખુશખુશાલ! ગુમલાનો એવો😱જથ્થો આવ્યો કે બોટ ભરીને બંદરે જવું પડ્યું!" SANJU FISHING
SANJU Fishing Vlogs
0:00 / 0:00
🤗ખુશખુશાલ! ગુમલાનો એવો😱જથ્થો આવ્યો કે બોટ ભરીને બંદરે જવું પડ્યું!" SANJU FISHING
139 просмотров · 5 ч назад
SANJU Fishing Vlogs
393 подписчика
139 просмотров · 5 ч назад
જય શ્રી કૃષ્ણ મિત્રો
આજના વીડિયોમાં જુઓ દરિયામાંથી ગુમલા ફિશનો અદભુત અને જંગી જથ્થો! ખલાસીઓની જાળમાં એકસાથે એટલી બધી ગુમલા માછલીઓ આવી ગઈ કે
બોટ ભરીને તાત્કાલિક બંદરે પરત આવવું પડ્યું. ખલાસીઓ નો આ આનંદ અને દરિયાઈ જીવનો આ અદભુત નજારો જોઈને તમે પણ ચોંકી જશો.
જો તમને આ વીડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
Instagram 🆔 x SANJU 1204
Facebook 🆔 SANJAY RAHTOD
1 દરિયા નું જીવન કેવું હોય છે
2 દરિયામાં ખલાસી ભાઈ કામ શું કરે છે
3 હું તમને બતાવીશ દુનિયામાં અલગ અલગ પ્રકારના
માછલા
4 દરિયા માં કેટલા દિવસ થાય છે
5 અમારી જાલી કેવી હોય છે
#GumlaFish #FishingLife #BoatCatch #SeaFishing #GujaratiFishing #BumperCatch #Fishermen #OceanCatch #ViralFishing