Перейти к содержимому

પૂરો થયો શ્રાવણ માસ..ભોળા રે હો ભોળાનાથ || લખેલુ છે || #jayshreebenbaldha #shreeharisatsang #satsang

શ્રી હરિ Satsang

0:00 / 0:00

પૂરો થયો શ્રાવણ માસ..ભોળા રે હો ભોળાનાથ || લખેલુ છે || #jayshreebenbaldha #shreeharisatsang #satsang

30 079 просмотров · 1 год назад
શ્રી હરિ Satsang
77,1 тыс. подписчиков
30 079 просмотров · 1 год назад
ભોળા રે હો ભોળાનાથ..પૂરો થયો શ્રાવણ માસ || લખેલુ છે || #jayshreebenbaldha #shreeharisatsang #satsang #kirtan #motivation ભોળા રે હો ભોળાનાથ પૂરો થયો શ્રાવણ માસ.. નંદી પર અસવારી છે, સંગે પાર્વતી નારી છે, ખોળે ગણેશ બેઠા બાળ, ભોળા રે હો ભોળાનાથ, માથે લાંબી જટા છે, જટા માં તો ગંગા છે, ચંદ્ર રૂડો ચમકે છે, ભોળા રે હો ભોળાનાથ, ગળે સર્પોની માળા છે, અંગે ભભૂતિ ચોળી છે, વાઘાબરના વસ્ત્ર છે, ભોળા રે હો ભોળાનાથ, પૂરો થયો શ્રાવણ માસ, ડમ ડમ ડમ ડમ ડમ ડમરુ વાગે છે, હાથમાં ત્રિશુલ શોભે છે, આશિષ સૌને આપે છે, ભોળા રે હો ભોળાનાથ, આ પૂરો થયો શ્રાવણ માસ, કેવડો ધતુરો વાલો છે, ભાંગના પ્યાલા પીધા છે, બીલીપત્ર પ્યારા છે, ભોળા રે હો ભોળાનાથ, પૂરો થયો શ્રાવણ માસ, ભક્તો ધૂમ મચાવે છે, ભોળા ને મન ભાવે છે, ભોળો દર્શને આવે છે, ભોળા રે હો ભોળાનાથ, પૂરા થયો શ્રાવણ માસ